________________
[ ૧૪૨ ]
ધમ જીજ્ઞાસુ અમ્મર
વખત રાષ્ટ્ર છું. તમે છેલ્લા બે દિવસ મને મહેલમાં મળી શકયા નિહ એનું પણ તેજ કારણ છે. આપણે આવા ખુની અને તફાનીયાને પકડી પાડવાજ જોઇએ. ” અકબર આટલું ખેલતાં લાલચેાળ થઈ ગયા. તેનુ શાય` ચમકવા લાગ્યું અને પેાતાના હાથ ખભે પારવેલી સમશેરની મુઠ તરફ વળ્યો.
અબુલકજલ એકાએક બાદશાહને તપી ગયેલા જોઇને આશ્ચર્ય મુગ્ધ થયા. પાતાને ભોંયરામાં પકડી જવા પછી ત્યાં તેણે જે દશ્ય અનુભબ્યા હતા તેથી તેણે માન્યું હતુ કે તેને ઘરે થયેલ ખુન અને આ તાફાનમાં કાજીના મુખ્ય હાથ હાવા જોઇએ, પરંતુ તે તે અત્યાર અગાઉ ખુદાના દરબારમાં જવાખ દેવાને પહોંચી ગયેલ છે. એટલે હવે તે વાતને સ્પષ્ટ કરવી તે નક્કામી છે. તાપણુ ખાદશાહના પ્રકેપને શાંત કરવા વિના તેની હુ ંમેશની ચિંતાથી અગત્યના કાર્ય ને અડચણ પડશે તેવા ભયથી શાંત્વન આપતાં જણુાવ્યુ –
“ જે વાતમાં કંઇ મહેતા નથી તેમાં આપ હન્નુરને આટલી ચીંતા કરવી તે મને ઠીક લાગતું નથી, બગીચાની ખારીએ ખુલી રહી જવાથી મારી ગેરહાજરીના લાભ લઇ કદાચ કાઇ અજાણ્યા તાકાની પેાતાના શત્રુના હાથથી ત્યાં ઘવાયે હશે. પરંતુ તેમાં આપણે બહુ વિચારવા જેવું નથી. વળી જહાંપનાહે પહેરાને વિશેષ દાખસ્ત કરેલ છે તે હવે તે માટે ભયનું કારણ રહેતું નથી, તેમ સામ્રાટની વિશાળ સત્તા સામે માથું ઉચકવાને પણ કાઇ હીમત કરે તેમ નથી, તેા પછી છુપા શત્રુને સંકલ્પ પણ આપના માંએથી સાંભળીને મને આશ્ચર્ય થાય છે.”
નહિ, અબુલક્ઝુલ, હું ખોટા સંકલ્પ કરતા નથી. તેમ તેવા કારણથી ભય દર્શાવતા નથી. પરંતુ આવા ઝેશને કેમ સુધારવાં તે માટે હું તમારી સલાહ લેવા ઈચ્છું છું. મેં અનુભવ્યું છે કે મારી ધાર્મિક જીજ્ઞા સાના ઘણા લાકે અવળા અર્થ કરી કાવા દાવા કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com