________________
જીજીઆવેરાના જીલમ.
[ 13 ]
તેહપુરસિક્રિની દક્ષિણ બાજુના સીમાડાપરના ગ્રાલ ઝુંપડામાં ગરીબ રાજપુતે રહેતા હતા. મહેનત મજુરી કરીને તેઓ પેાતાના ઉદર નિર્વાહ ચલાવતા હતા. ખાજુના જંગલમાંથી મેળવેલા વાંસના કકડાને ઝાડનાં પાદડાંના આચ્છાદનવાળા ઝુંપડાના આશરા તે રજપૂતા ઉભા કરતા, તેથી વરસાદે આજે બિચારા ગરીબ લેાકેાના ઝુંપડામાં પાણી પાણી કરી મૂકયું!
એક ઝુ ંપડાની તે એવી દુર્દશા થઈ હતી કે કહેવાની વાત જ નહિ ઝુંપડીની એક બાજૂની એથ વિખાઇ પડી હાવાથી, અંદર એક તસુ જેટલી જમીન પણ કારી રહી નહેાતી. ઝુંપડીમાં દીપક તેા હાયજ કયાંથી ? વચ્ચે વચ્ચે વિજળીના ચમકારા થતા, તેના પ્રકાશવડે એટલું જોઇ શકાતું હતું કે તે ઝુંપડીના મધ્ય ભાગમાં એક સ્ત્રી અસ્તવ્યસ્ત સ્થિતિમાં પી હતી. તે સત્તી મરણ પામેલી હાવી જોઇએ, કારણ કે તેના આશિકા પાસે બેઠેલા તે મૃત સ્ત્રીના પતિ દુ:ખના નિ:શ્વાસ મુકતા હતા. તેણે ઘણીવાર સુધી છાનું છાનું રડયા કર્યું; પરંતુ લાંખા સમય સુધી તેનાથી તેમ થઈ શકયું નહિ. આખરે તે પોતાની મૃત પત્નીને કેપિટ કરીને માટેથી રૂદન કરવા લાગ્યા. બહાર ભયંકર મેઘ ગર્જના થવા લાગી. વિજળીએ માત્ર અ ક્ષણુ આ દેખાવ જોઇ લીધા અને તે પુન: અદૃશ્ય થઈ ગઈ. અને ઝુંપડીમાં પુન: અંધકાર વ્યાપી ગયા. પેલા પુરૂષ હજી રૂદન કરતા હતા; તેવામાં તેને ક ંઈક યાદ આવ્યું. તે રડતા ખધ થયા. પેાતાની પત્નીના વક્ષ:સ્થળપર મૂકેલું પેાતાનુ શિર તેણે ઉંચકયું અને એક દિ નિઃશ્વાસ નાખીને ઝટ દઈને તે ઉભે થઇ ગયા.
અત્યાર સુધી તેને પેાતાના ન્હાના અને વ્હાલા પુત્રની સ્મૃતિ નહાતી. હવે તે તેને યાદ આવ્યા, તરતજ તે ઝુ ંપડીના એક ખ્શામાં ગયા અને એકફાટેલી ગાઇડીમાં વિટાએલું બાળક તેણે ઉચકયુ. તે બાળકને એક સપ્રેમ ચુંબન કરીને તેને છાતી સરસું ચાંપતા તે પુરૂષ અશ્રુપૂર્ણ નયને ખેલ્યા. “ બેટા! ત્હારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com