________________
[૨૮] ધર્મ જીજ્ઞાસુ અકબર. શબ પાસે જઈને ઉભે. તે પાપાત્મા આ પવિત્ર રાજપૂતાણના શરીરને સ્પર્શ કરવા જાય છે એજ ક્ષણે ઝુંપડાની બહાર કંઈ કેલાહલ સંભળાય. પુષ્કળ લેકે ઝુંપડી પાસે એકત્ર થઈ ગયા હોય એવી તે સ્વાની ખાત્રી થઈ. પેલે નરાધમ પાંચ સાત ડગલાં પાછો હટી ગયો અને પોતાના સંબતી સાથે ઝુંપડીના દ્વાર તરફ પાછો વળે; પરંતુ ઝુંપડીના દ્વારમાં લગભગ પચીશેક રાજપૂતે પોતાના હાથમાં મેટી લાકડીઓ લઈને ઉભા હતા. ઘોડેસ્વારે હુમજી ગયા કે પિતાનાં સે વર્ષ આજે પૂર્ણ થવા આવ્યા છે. | એક ઘટિકા પૂર્વે રાઘજીએ પિતાના પાડોસીઓને બમ પાઠી ત્યારે કે જાગ્રત થયું હતું, પરંતુ થોડા સમય પૂર્વે રાઘજીએ જે કિકિયારી પાડી હતી, તેથી ઘણાખરા પાડોશીઓ જાગ્રત થઈ ગયા હતા. અને તેઓ પોતાની નજીકની ઝુંપડીમાં રહેનારાઓને જાગ્રત કરવા લાગ્યા. અલ્પ સમયમાં જ સે રાતજીની ઝુંપડી પાસે આવી પહોંચ્યા ને રાજી તેની પત્ની અને બાળકને અસ્તવ્યસ્ત સ્થિતિમાં જમીન પર પડેલાં જોયાં એટલે ત્યાં રહેલા મુસલમાન ઘડેસ્વારોએજ રાઘજી, તેની પત્ની અને તેના બાળકના પ્રાણ હર્યા હોવા જોઈએ, એવી કલ્પના થતાં તેમની ક્રોધ જવાળા ભભૂકી ઉઠી અને “મારે હરામખેરેને તેમને ઠાર કરે !” એવા ઉદગાર તરફથી સંભળાવા લાગ્યા.
સબુર કરે, સબુર કરે. અમરસિંહજી આવે છે.” એકજણ વચ્ચેજ બેલી ઉઠયા. . આ સાંભળીને સર્વને વિજળીને આંચ વાગ્યા જેવું થયું. તે મુસલમાનને મારવા માટે ઉગામેલી લાકડીઓ સેના હાથમાં એમની એમ રહી ગઈ. મુસલમાનના અંગપર ધસી જવા માટે તૈયાર થઈ રહેલા મનુષ્યના પગ ત્યાં જમીન સાથે જ એંટી ગયા. ને અમરસિંહનું નામ સાંભળીને સૈ પાછા ફરી ને જોવા લાગ્યા. ખરેખર, અમરસિંહ પિતાની નિત્યની ગંભીર ગતિથી ઝુંપડી તરફ આવતું હતું. અમરસિંહને જોતાંની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
*
*