________________
[ ૧૮૦ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
પ્રકરણ ૨૭ મુ.
ચ’પાની દીક્ષા.
પ્રાત:કાળે અકખર પથારીમાંથી ઉઠયા પછી, પદ્મા તેમની આજ્ઞા લઈ પોતાના નિવાસસ્થાને ગઇ, તે પછી અકબરે મહાર · આવી અમરસિંહના શબને દહનક્રિયા કરવાને ફરમાવ્યું. માનસિંહ અને ખીરખલ વગેરે અંગત અધિકારી વર્ગ ત્યાં હાજર હતા. અકખરે અમરસિંહનુ શખ જોયું કે તુ તેના મગજમાં ગઇ રાત્રિની ઘટના તાજી થઈ આવતાં તેણે મહાર જવાનું બંધ રાખ્યું, અને પેાતાના એકાંતભુવન તરતૢ પાછા ક્રૂરતાં માનિસંહ તથા ખીરખલને ઉદ્દેશીને કહ્યું. “ આ શખની વ્યવસ્થા થઈ જવા પછી તમે બન્ને અખુલજ્જલને ખેલાવી મારી પાસે આવી જજો. હું તમારી સાની રાહ જોતા એકાંતભુવનમાં બેઠી છું.
,,
અકબર આટલી આજ્ઞા કરીને એકાંતભુવનમાં આવી એઠે એટલે તેની વિચારમાળા પુન: શરૂ થઇ. એકતરફથી તેને પદ્માની સેવા જોતાં આ તેમના સ્વભાવના અણુધાર્યો ફેરફાર માટે મહુ આશ્ચર્ય થયું, અને ખીજી તરફથી અમરિસ’હુના દોષ ન ગણકારતાં બદલામાં સારી જાગીર અને માન આપવા છતાં તે આ રીતે પાતાનુ જ ખુન કરવા આવ્યા, તેમાં કાંઇ ઊંડા ભેદ હાવા જોઇએ, તેમ તેને લાગ્યું. અમરસિંહના આ વનથી તેને એમ પણ થઇ આવ્યું કે કમળાના પ્રેમ સંકુચિત થવામાં અને તેનું અચાનક મરણ થવામાં અમરસિંહને કમળાને થયેલા કડવા અનુભવ જ કારણભુત હોવા જોઇએ. આ કલ્પનાથી તેને અન્નરસિંહુ તરફ્ વિશેષ તિરસ્કાર છૂટ. તે વિચાર કરવા પા કે—“ ખુદાના દરખારમાં અદલ ઈન્સાફ છે તે વાતની બનાવથી પુરેપુરી ખાત્રી થાય છે. અમરસિંહ અરે હાલ
મૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com