________________
[ ૧૫૮ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર. થયેલ એકાંતના પ્રસ’ગ દુર કરવાને તેણે આ વિવેકભરી યુક્તિ કરી હતી, પરંતુ અકબરને તે વાત ન રૂચી હોય તેમ એક્લ્યા—“ નહિં, કમળા! ચ'પાને ખેલાવવાને તમારે તસ્દી લેવાની જરૂર નથી. તમારા અત્યારસુધીના પરિચયથી હું એઈ શક્યાણું, કે તમે એક નિરાધાર ખાળા છતાં ઉચ્ચકુળના ઓલાદનાં છે. કુળ અને જાતિની પરીક્ષા વચને-પંચે અને પડેાથે થાય છે. તમે જ્યારથી મને બચાવવા જતાં આડા ઘા જીત્યા હતા ત્યારથીજ હું તમારી ઉત્તમતા પારખી ગયા છું, અને તમારી માંદગીમાં તથા એકાંત કુટીરમાં રાજપુતટાળી સાથે થયેલા સમાગમથી મારી ખાત્રો થઇ છે કે તમે સદ્ગુણીસમજી અને શાંત સ્ત્રીરત્ન છે. તમે મેદાનમાં આડા ઘા જીલીને મારા ઉપર ઉપકાર કર્યો છે, એટલુ ંજ નહિ પણ આપણી છેલી સભામાં તમે જીવના જોખમે મારા પક્ષ કરવામાં જે બહાદુરી અને લાગણી બતાવી છે, તે સઘળું હું ભુલી જાઉ તેટલા એકદર નથી. તમારા મારા પ્રત્યેના આ સઘળા ઉપકારના શુ બદલેા આપવા તેજ હું વિચાર કરતા રહ્યોછું, અને આજે તમારા પાસે આટલેા વહેલે આવવાનું પણ તેજ કાર છે, અત્યારે તમારી અહીં એકાંત હાજરી છે તેથી આ ખાઞતમાં હું તમારી ઈચ્છા જાણવા માગુ છું. કહા, કમળા ! તમારા ઉપકારના બદલામાં હું તમારી કઈ સેવા ઉઠાવું ? '
99
“ પ્રભુ, આમ ઘેલાં કાઢી મને શરમીંદી ન કરો. મેં આપના ઉપર કંઇ પણ ઉપકાર કર્યોજ નથી. છતાં આપ તેમ માના છે તે આપનીજ માટાઇ છે. ખરૂં કહું તે આપેજ મારા પ્રજા ધર્મના બદલામાં મને પૂરા ઉપકાર નીચે દબાવી નાખી છે. મારી માંદગી વખતે સુશ્રુષામાં આપે જે કાળજી અને ખંત દર્શાવ્યાં છે. તેના બદલા હું મારી જીંદગીભરની સેવાથી પણ વાળી શકું તેમ નથી. આપના શબ્દોમાં અત્યારે દેખાએલા ભાર અને માન મારી યાગ્યતાની હદ ઓળંગી ગયાં છે, ને મને ઉલટાં શરમાવે છે. રકની કાઢે રત્ન ન શોભે, માટે–”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com