________________
[1]
તેમ સાસુ એફએમ્.
અને તેના સામે એક વ્યક્તિ એન્રી હતી. આ વ્યક્તિ કાણુ હતી, 'તે તેનાથી હુમજાયુ નહિ; કાણુકે તેની બે આંળા સિવાય આખુ શરીર વસ્ત્રાદિત કરેલું હતું. પેાતે ક્યાં હતી તે પદ્માથી હુમજી શકાયું નહિં. કારણ કે પદ્મા જ્યાં હુતી માં અધકાર વિશેષ હતા. વળી તે જગ્યામાંના દીપકના પ્રકાશ એટલે તે મંદ હતા કે ત્યાં દીપક હતજ નહિ, એમ કહેવામાં કંઇજ અડચણ નથી. ચારે બાજુની દિવાલા પરથી છે. ઉખડી ગયેલી હતી અને તેમાંથી કેટલાક પત્થરા બહાર ઉપસી આવેલા જણાતા હતા.
પેાતાની સામે બેઠેલી વ્યક્તિ કંઇ પણ ઓલ્યા સિવાય બેસી રહી હતી એ જોઇને પદ્મા કપી ઉઠી. પોતે કોઇ ભૂતની સમીપમાં બેઠી હાય એમ તેને લાગ્યું. પદ્મા ભયભીત થઈને કિકિઆરી પાડવાની તૈયારી કરતી હતી, એટલામાં તેની સામે બેઠેલી વ્યકિત ખેલવા લાગી. “ એગમ સાહેબ ! આપના પ્રત્યે નિષ્ઠુર વન ચલાવીને હું આપને અહિં ઉપાડી લાગ્યે છુ એ કાંઇ મ્હારા ન્હાના સૂના અપરાધ નથી. કદાચ આપને એમ લાગ્યું હશે કે આપને અહિં એક દિવાનની પેઠે પકડી લાવવામાં આવ્યાં છે, પરંતુ આપના માન-મરતા સચવાય તેવી રીતે વર્તવાની મ્હેં સપૂર્ણ કાળજી રાખી છે અને લાચારીથી આપ નામવરને અહિં આણવા માટે અમારા તરફથી આપને જે કંઇ ત્રાસ પડયા હોય, તે બદલ માફ઼ી ચાહું છું. અનાનખાનાની સઘળી બેગમા કરતાં આપ નામવર વિશેષ દયાળુ અને ક્ષમાશીલ છે, એવી અમારી ખાત્રી હાલથીજ અમે આપની પાસે વિનંતી કરવાનું ઠરાવ્યું છે. પરંતુ તે વિન ંતી રજી કરવા માટે ખીજું સ્થળ, તેમજ બીજો સમય ચૈગ્ય નહિ હાવાથી આપને આ રીતે અત્યારે અહીં લાવવા ફરજ પડી છે; કારણ કે કામ અત્યંત ગુપ્ત છે.
""
આટલું ખાલીને તે વ્યકિત શાન્ત રહી, તે પદ્માના પ્રત્યે તાકી તાકીને જોવા લાગી. પદ્મા કંઇજ મેસ્ટીક ઘેાડીવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com