________________
પ્રેમ-પ્ર'થી.
[ ૧૫૧ ]
સર્યા એ વચના સાંભળવાની તે। આશાજ કયાં રહી? જે સમુદ્ર, નદીને હૃદયમાં ચાંપી પ્રેમનું આલિંગન આપે છે તેનું દષ્ટાંત આપી છ્હેન ચંપા, તું શું બળતામાં ઘી હાવમા માગે છે ? પદ્માએ હૃદયના ઉભરો કાઢતાં પોતાની લાગણીનું ભાન કરાવ્યું.
"
“ વ્હેન, સ્વામાં મેાટાએ પણ ભીંત ભુલે છે તે વાત હવે મને ખરાખર લાગે છે. સમુદ્ર નદીને હૃદય સરસી ચાંપે છે તે સમજવામાં તમારી ભુલ થાય છે. નદીના પ્રેમમાં મગ્ન થયેલા સમુદ્ર જ્યારે ઉન્હાળામાં તે દેખાતી નથી ત્યારે વિહ્વળ થઇ પોતેજ મળી જવા લાગે છે, ને સૂર્ય માં તપ તપતાં તેના કિરણા દ્વારા પાતાની પ્રિયાની શોધમાં ઉંચે ચઢે છે. આ રીતે આકાશે ચઢેલા સમુદ્ર શ્યામ મુખે ચાતરફ દોડ દોડ કરી મુકે છે અને પેાતાની સાથેની વિધુત રાશની પ્રકટાવી નદીના માર્ગને જોતાં ત્યાં આખા મીંચીને ઉતરી પડે છે. નદી, સમુદ્રના અગાધ પ્રેમ જોઇને એકદમ ગતિમાન થાય છે અને પ્રેમની પ્રાસાદીથી મુગ્ધ બનીને ઘેલી થઇ ગયેલી દેખાય છે. પરંતુ પતિગ્રહે જતાં સુકાઇ દુળ થઇ ગયેલ સમુદ્ર, તેની આ ઘેલચ્છામાં ફરી ન લેાભાતાં તેના સામે થાય છે; ઘુઘવાઇ છે, પછાડા મારી પાછી ધકેલે છે. અને જ્યારે તેના શુદ્ધ પ્રેમની ખાત્રી થાય છે ત્યારેજ તેને હૃદયમાં સ્થાન આપી પોતે શાંત બને છે, એગમ સાહેબા, તમે અહીંયાંજ ભુલ્યાં છે, જે સમયે ખાદશાહ તમારા રૂપ-ગુણુ ઉપર મુગ્ધ હતા. તમારા માટે દિવસ કે રાત્રીની દરકાર ન કરતાં, તમારા સ્નેહ મેળવવા આતુર હતા; તમારા શબ્દને ઉચકી લેવામાં આનંદ માનતા હતા, ત્યારે તમારા હૃદયમાં પેઠેલા શંકાના શલ્યથી તમે દુર નાસતાં રહી તેમના પ્રેમને શુષ્ક અનાવી મુકયા હતા. તે વાતનું સ્મરણું કરો. અને તમેજ કહેા કે, જ્યાં સુધી તેમની હૃદય વાટીકામાંથી
* વૈશાખ માસમાં, સમુદ્ર પોતાની સપાટીથી નીચે જાય છે. અને વર્ષોંની શરૂઆતમાં તાફાને ચઢવા પછી શ્રાવણ માસની અ ંતે શાંત
મને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
14
;