________________
અણધાર્યો હુકૂમ.
[૭] બાદશાહ અકબરની આજ્ઞા સાંભળીને ચંપા સ્તબ્ધજ બની ગઈ. કેઈપણ જાતના અપરાધ સિવાય બાદશાહ અકબરે આવી કઠેર શિક્ષા પિતાને શામાટે ફરમાવી હતી, તે તેનાથી સમજાયું નહિ, પરંતુ ચંપાનું હૃદય દૈયપૂર્ણ હતું, તેને પિતાના ગુરૂના ચરણોમાં શ્રદ્ધા હતી. તેણે એક દીર્ધ નિ:શ્વાસ મૂ અને કયુગલ જેડીને બેલી: “હે ગુરૂ ! સ્વામી હીરવિજય સૂરીજી! આમ કરવામાં તમારે કઈ અદ્રષ્ટ શુભ હેતુજ હોવા જોઈએ, એવી હારી દઢ પ્રતીતિ છે.”
હીરવિજયસૂરિનું નામ સાંભળતાની સાથેજ અકબર ચમક ને બેઃ “ચંપા તમને એક વાત પૂછવાનું તે હું ભૂલી જ ગયે ! વારૂ, એ હીરવિજય સૂરિજી કોણ છે? તમારી મંડળી હમણએમને જ ધ્વનિ કરતી હતી કે શું ?”
હા, જહાંપનાહ” ચંપા નમ્રસ્વરે બેલી. તેઓ અમારા ધર્મગુરૂ છે.”
બાદશાહ–બતે કયાં છે?” ચંપા–“ગુજરાતમાં. * - *
ઠીક છે. હાલ તરત તમારે હારી આજ્ઞા પ્રમાણે વર્તન વાનું છે.” એટલું બેલીને બાદશાહ ટેડરમલને ઉદ્દેશીને છેલ્યા: “ટેડરમલ્લ ! ચંપાને કેઈ પણ જાતની અડચણ ન આવે તેની તમામ જોખમદારી હું તમારા શિર પર મુકું છું. તમે અત્યારે રાજ મહાલય પાસે ઉભેલી જેન મંડળીને જણાવી દો કે ચંપાની પરિક્ષા કરવાના ઉદ્દેશથીજ બાદશાહ આજથી એક માસ સુધી તેને પોતાની દેખરેખ નીચે રાખવા ઇચ્છે છે. ત્યાર પછી તેને સન્માન પૂર્વક મુક્ત કરી દેવામાં આવશે.”
આટલા શબ્દ બેલીને બાદશાહ ત્યાંથી ઉઠી ચાલે ગયે. ટેડરમલ્લ ચંપાને લઈને ત્યાંથી જવા લાગ્યું. રાજમહાલય પાસે ઉભેલ જૈન મંડળીમાં સર્વે બાદશાહ અકબરને આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com