________________
સર્ગ : ૧૯]
[૨૯ સાથે પાંડુના વિવાહની વાતનો સ્વીકાર કરી લીધું. કુન્તીનું ચિત્ર પાંડુના હૃદયને વેધી ગયું. મનમાં કુંતીનું
સ્મરણ કરતા “પાંડુ” રાજાએ દિવસો પસાર કરવા માંડ્યા, ભીમે સત્યવતીને પૂછી કાર્ય નિશ્ચય કરવા માટે કરકની. સાથે એક ગ્ય પુરૂષને શૌર્યપુર મોકલ્ય.
શૌર્યપુરમાં યાદવેશ્વર પિતાના ખેળામાં “કુંતીને લઈ બેઠા હતા. તે જ વખતે કેરક ત્યાં પહોંચ્યું, નમસ્કાર, આદિ કર્યા બાદ તેણે કહ્યું કે હું અહીંથી હસ્તિનાપુર ગયો હતો, ત્યાં ચકવતિના લક્ષણોથી યુક્ત પાંડુરાજાને
યા, તેમને પિતાની સમાન શ્રી ભીષ્મ (ગાંગેય) પિતૃ (દાદા) છે. રોહિણી અને ચંદ્રમાની જેમ કુંતીને માટે તે પાંડુરાજા સર્વથા ગ્ય છે. વળી કરકે ચિત્રપટની વાત પણ કરી અને કહ્યું કે કુંતીની સાથે લગ્નનું નક્કી કરવા માટે તેઓએ પિતાના તરફથી એક એગ્ય પુરૂષને પણ મોકલ્યું છે. રાજાએ કહ્યું કે આવતીકાલે તેને જવાબ આપીશ, સભા વિસર્જન થઈ કેરક પિતાના ઘેર ગયે, કુંતી પિતાના મનમાં જ ખૂબ જ હર્ષિત બની, પ્રાતઃ કાલે કરકને રાજાએ કહ્યું કે પાંડુરંગવાળા પાંડુરાજાને હું મારી કન્યા નહીં આપું, કરકે હસ્તિનાપુરથી આવેલા પાંડુરાજાના માણસને કહ્યું. તે માણસે હસ્તિનાપુર આવી ભીષ્મ તથા પાંડુરાજાને વાત કરી, પાંડુરાજાએ એકાંત લઈ જઈને માણસને પૂછ્યું કે “કુંતી' ને મારા પ્રત્યે કેવા પ્રકારને રાગ છે? તેણે કહ્યું કે કરકે જ્યારે આપની