________________
કુશવધન ૬ જ્જડ થવાનું કારણ શું ? ૨ પ્રવૃત્ત થાય છે, માટે આત્મદશા પ્રગટ કરનાર જીએ તેવાં નિમિત્તોથી વારંવાર દૂર રહેવું એજ ફાયદાજનક છે.
તે તપસ્વી જમતાં જમતાં પિતાનું ભાન ભૂલી ગયે. તપસ્યાથી ગ્લાનિ પામેલા શરીરમાં કામે કોઈ પ્રબળ જુસ્સો ઉશ્કેરી મૂક્ય, જેથી દુર્બળ શરીર પણ પ્રબળ થઈ આવ્યું. તે અવસરે તે તે જમીને પાછો ગયે, પણ રાત્રીએ તે મેહાધીન, કામાંધ, તપસ્વી ગેધાના પ્રાગથી મારા મહેલમાં દાખલ થયો અને મારી પાસે વિષયની યાચના કરવા લાગ્યું. જ્યારે તેનું કહેવું મેં માન્ય ન કર્યું ત્યારે મને સામ, દામ, દંડ અને ભેદનાં વચનથી દમ ભરાવી હરેક રીતે કનડવા લાગે.
આ તપસ્વી હેવાથી તેને વધ ન થાય તે સારું એમ ધારી મેં પણ સામ, દામ, દંડ અને ભેદનાં વચનથી ઘણું સમજાવ્યું, છતાં તેને વિષયાંધતાને રાગ જરામાત્ર એ છે ન થે. આમ અમારા બનેની રકઝક ચાલતી હતી તેવામાં શયન કરવાનો વખત થતાં તમારા વડીલ બંધુ મહારાજા જયચંદ્ર દ્વાર આગળ આવી પહોંચ્યા અને અમારા આપસમાં થતા આલાપ છુપી રીતે તેમણે સાંભળ્યા સાંભળતાંજ તત્કાળ ક્રોધાતુર થયેલા રાજાએ તે અપરાધી તપસ્વીને પિતાના માણસ પાસે બંધાવી લીધું. પ્રભાત થતાં જ તેનાં કુકર્મો સાંભળી લેકેથી હાંસી કરાતા, રાજાથી નિંદા કરાતા અને પગલે પગલે અપમાન પામતા. તે તપસ્વીને, ચેરની, માફક રાજાએ ગરદન મરાવ્યા.