________________ 30 અગ્નિશમ અને ગુણસેનનું ચરિત્ર જાણે છે ને? નવ ભવને એમને સંસાર. એમાં એ બંનેએ પતિ-પત્ની, પુત્ર-પિતા, સાસુ-વહુ બધા ભવ કર્યા. જીવને ચાર ગતિના ગમનાગમનના પણ નિયમે છે. એ પ્રમાણે જ જીવની ગતિ થાય છે. આ ચાર ગતિ છે દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્ય. જીવ પિતે કઈ ગતિમાં જશે એ માટે એ પિતે જ કારણભૂત છે. પરંતુ એ આ ચાર ગતિમાં જ જાય. પાંચમી કેઈ ગતિ છે જ નહીં. જિનદર્શન વિધિમાં પણ કમ ગેઠળે છે એમાં પ્રથમ પ્રદક્ષિણ છે. પ્રદક્ષિણ પ્રથમ શા માટે? પ્રદક્ષિણના દુહામાં બેલાય છે કે કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહીં પાર; તે ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણ દઉં ત્રણ વાર. પ્રદક્ષિણા દેતાં થકા, ભવ-ભાવઠ દૂર પલાય; પ્રદક્ષિણે તે કારણે, ભાવિકજન ચિત્ત લાય.” એમ બેલીને ત્રણ પ્રદક્ષિણા કરે છે ને? તમે એવી ભાવુના ભાવે છે કે હું આ સંસારના ચકમાં ઘણું ફર્યો, રખડ્યો. આ પરિભ્રમણ બતાવવા , સાથિયા છે. એમાં પણ ઘડિયાળના કાંટાની જેમ ગતિ કરનારા સાથિયા પણ આવે છે. પણ આપણે વિચારવાનું છે કે ફરવાનું છે કે ને? ફરે છે જીવ. જડને રખડવાનું નથી. મેળામાં ચકરડું ખાલી ફરતું નથી. એમાં કઈ બેસે તે એ ફરે છે. ચાર ગતિમાં પણ દરેકમાં જીવન ઘણું ભેદે છે. 303 ભેદ. મનુષ્ય - દેવ–૧૯૮ ભેદ 48 ભેદ, તિર્યંચ - - નરક–૧૪ ભેદ