________________
( ૧૫ )
પ્રાસંગિક વિષય ૨૮૧ સિધ્ધ જીવોનું વિશિષ્ટ ક્ષેત્ર ૨૮૨ સિધ્ધિ ગતિને આશ્રીને ઉપપાતવિરહકાળ ૨૮૩ એક સમયે કેટલા છેવો કેટલા સમય સુધી સિધિગતિને પામે ? ૨૮૪ કયા કયા પ્રકારના છેવો ઉત્કૃષ્ટ એક સમયે કેટલા સિદ્ધિપદને પામે ? ૨૮૫ ત્રણ પ્રકારના અંગુલનું પ્રમાણ ૨૮૬ વીર પરમાત્માના શરીર પ્રમાણને અંગે ચર્ચા ૨૮૭ દરેક જાતિના છની છવાયોનિની સંખ્યા ૨૮૮ દરેક જાતિના જીવોની કુલકાટીની સંખ્યા ૨૮૯ સંવૃતાદિક ત્રણ પ્રકારની યોનિ ૨૯૦ સચિત્તાદિક ત્રણ પ્રકારની યોનિ ૨૯૧ શીતોષ્ણાદિ ત્રણ પ્રકારની યોનિ ૨૯૨ શંખાવર્તાદિ ત્રણ પ્રકારની યોનિ ૨૯૩ છ પર્યાપ્તિનું સ્વરૂપ
૨૦૭ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧
૨૧૫ ૨૧ ૬ ૨૧૭ ૨૧૭ ૨૧૭
૨૧૮
૨૨૦
સંક્ષિણતર સંગ્રહણિ ર૯૪ સંક્ષિપ્તતા સંગ્રહણિમાં આવેલા ચોવીશ દ્વારનાં નામ ૨૯૫ પ્રસ્તુત વીશ દ્વારનું વિશેષ સ્વરૂપ ૨૯૬ ગ્રંથકર્તાને ઉપસંહાર ૨૯૭ ટીકાકારનો ઉપસંહાર
૨૨૦
૨૨૬
૨૨૭
ભાષાંતરમાં ખાસ સુધારે પૃષ્ટ ૩૬ ઉપર ભવનપતિના વિમાનોની સંખ્યા વિષેના યંત્રની નીચે દક્ષિણ શબ્દ છે ત્યાં ઉત્તર અને ઉત્તર છે ત્યાં દક્ષિણ શબ્દ સમજવો.
યંત્રોની સંખ્યાના અંક પૃષ્ઠ ૮૫ ને ૯૦ ઉપર ૧૩–૧૪ છે તે ૧૨-૧૩ સમજવા.