________________
અધ્યયન ૧]
સંયમ અને તપથી મારી જાતને દમું એ સારું છે, જેથી હું પર વડે (અર્થાત્ અનાત્મીય ત વડે) થતાં બંધન અને વધથી ન દમાઉં. ૧૬
વાણીથી અથવા કર્મથી, ગુપ્તપણે અથવા પ્રકટપણે કદી પણ જ્ઞાનીઓથી વિરુદ્ધ આચરણ ન કરવું. ૧૭
ગુરુઓની બાજૂમાં, સામે અથવા એમની પાછળ બેસવું) નહિ; એમની સાથળની સાથે પિતાની સાથળ અરાડવી નહિ, તથા શગ્યામાં બેસીને એમને પ્રત્યુત્તર આપ નહિ. ૧૮
ગુરુની સમક્ષ યતિએ પર્યસ્તિકા અથવા પક્ષપિંડ કરીને અથવા પગ લાંબા કરીને ન બેસવું. ૧૯
1. મૂળમાં વસ્ત્રિ (સં. પતિwાં)-કમર અને પગ ઉપર પડી બાંધીને ડાયરામાં આરામથી બેસવામાં આવે છે એ આસન. શાન્તિસૂરિ એ વિશે લખે છે: “વસ્તિ નાનુગોવિત્રવેદનત્મિi (પત્ર ૫). કદાચ વસ્થિથે શબદ વડે પલાંઠી' ઉદિષ્ટ ન હોય ?
૨. મૂળમાં (સં. પક્ષવિ૬)-છાતી ઉપર હાથની અદબ વાળા બેસવું એ. શાતિસૂરી એ સમજાવતાં લખે છે-પક્ષવિષે વા' પાદુદયas (પત્ર પ૪).
'वरं मे अप्पा दन्तो संजमेण तवेण य। माहं परेहि दम्मन्तो बन्धणेहि वहेहि य पडणीयं च बुद्धाणं वाया अदुव कम्मुणा । आवी वा जइ वा रहस्सि नेव कुज्जा कयाइ वि न परकओ न पुरओ नेव किच्चाण पिट्ठओ । न जुञ्जे ऊरुणा ऊरुं समणे नो पडिस्सुणे नेव पल्हत्थियं कुज्जा पक्वपिण्डं च संजए । पाए पसारीए वावि न चिट्टे गुरुणन्तिए
૨. વરિ અro; વર આo |