________________
અધ્યયન ૧૬ ]
૧૩૭ તે નિગ્રંથ નથી, “એનું શું કારણ?” એ વિશે આચાર્યે કહ્યું છે: સ્ત્રીઓ સાથેની પૂર્વેની રતિ અને કીડાનું સ્મરણ કરતા નિન્ય બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું ? એવી) વિચિકિત્સા–તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રેગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી સ્ત્રીઓ સાથેની પૂર્વેની રતિ અને કીડાનું સ્મરણ નિગ્રન્થ ન કરે.
૭. ખૂબ સંસ્કારેલે આહાર કરે તે નિર્ગસ્થ નથી. “એનું શું કારણ?” એ વિશે આચાર્યે કહ્યું છે: ખૂબ સંસ્કારેલે આહાર કરતા નિગ્રન્થ બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી તપશ્ચર્યાનું ફળ શું? એવી) વિચિકિત્સા-તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક हवा से निग्गन्थे । तं कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु इत्थीणं पुवरयं पुत्रकीलियं अणुसरेमाणस्स बम्भयारिस्स. बम्भचेरे सङ्का वा कला वा विइगिच्छा वा समुपज्जिज्जा भेद वा लभेज्जा उम्मायं वा पाउणिज्जा दीहकालियं वा रोगायत हवेज्जा, केवलिगन्नत्ताओ धम्माओ भंसेज्जा। तम्हा नो इत्थीणं पुबरयं पुत्रकीलियं अणुसरेज्जा ॥६॥
नो नग्गन्थे पणाय आहारं आहरित्ता हवइ से निग्गन्थे । तं कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु पणीय आहारं आहारेमाणस्स बम्मयारिस्स बम्भचेरे सङ्का वा कडा वा विइगिच्छा वा समुपजिज्जा भेदं वा लभेज्जा उम्मायं - ૨. “નુર” જાવ. ૨. તથા રાજુ નો મિજાથે . શre . . નિ. (થા). શe!
૧૮