________________
[ ઉત્તરાધ્યયન સત્ર હોય તે પણ તે લેભી પુરુષ માટે કંઈ જ નથી. ઈચ્છા તે આકાશની જેમ અનંત છે. ૪૮ - “ખા, યવ, સુવર્ણ અને પશુઓ સહિત પૃથ્વી એ બધું એક મનુષ્યને સંતોષવા માટે પૂરતું નથી એમ સમજીને તપશ્ચર્યા કરવી.” ૪૯
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું: ૫૦
હે રાજા! આ વિદ્યમાન) અદ્દભુત ભેગેને તે ત્યાગ કરે છે, અને જે નથી એવા કામેની–સુખેની ઈચ્છા કરે છે. તારા સંકલ્પથી તે છેતરાય છે.” પ૧
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર રાજર્ષિ નમિને આ પ્રમાણે કહ્યું : પર
કામ શલ્ય છે, કામભેગે વિષ છે, અને કામ ઝેરી નાગ જેવા છે. કામની પ્રાર્થના કરતા છે, તેમને પામ્યા વિના જ દુર્ગતિમાં જાય છે. પ૩
पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह । पडिपुण्णं नालमेगस्स इइ विज्जा तवं चरे एयमढे निसामित्ता हेऊकारणचोइओ। तओ नमि रायरिसिं देविन्दो इणमब्बवी अच्छेरयं अब्भुदए भोए चयसि पत्थिवा । असन्ते कामे पत्थेसि संकप्पेण विहन्नसि एयमढे निसामित्ता हेऊकारणचोइओ। तलो नमी रायरिसी देवेन्दं इणमब्बी सल्लं कामा विसं कामा कामा आसीविसोवमा । कामे ये पत्थेमाणा अकामा जन्ति दोग्गइं - ૨. દિ . શાહ . ૨. (ન). ઝાર !