________________
અધ્યયન ૧૪]
૧૩૭ કામગથી નિવૃત્ત નહિ થયેલે પુરુ દવસ અને રાત રઝળતે, પરિતાપ પામતે, બીજાઓને માટે પ્રમત્ત થતે અને ધનની ઈચ્છા કરતા જરા અને મૃત્યુને પામે છે. ૧૪
આ મારું છે અને આ મારું નથી, આ મારે કરવાનું છે અને આ નથી કરવાનું –એ પ્રમાણે પ્રલાપ કરતા તેને રે હરી જાય છે. પછી પ્રમાદ શી રીતે થઈ શકે ? ”૧૫
(પિતાએ કહ્યું :) “જેને માટે કે તપશ્ચર્યા કરે છે તે વસ્તુઓ સહિત પુષ્કળ ધન, સ્વજન અને ઉત્તમ ભેગવિલાસ અહીં જ તમારે સ્વાધીન છે.” ૧૬
(પુત્રો બેલ્યા :) “ધર્માચરણના વિષયમાં ધન શા કામનું ? સ્વજને અને કામભેગે શા કામના ? અમે ગુણસમૂહના ધારક, અપ્રતિબદ્ધવિહારી અને ભિક્ષાચરણ કરનાર શ્રમ થઈશું” ૧૭
(પિતાએ કહ્યું :) “હે પુત્ર! જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી
૧. “ચાને અર્થ ટીકાકારો દિવસ અને રાત્રિરૂપી ચોરે” અર્થાત કાળ-એ પ્રમાણે સમજાવે છે. परिन्बयन्ते अनियचकामे अहो य राओ परितप्पमाणे । अन्नप्पमत्ते धणमेसमाणे पप्पोत्ति मच्चु पुरिसे जरं च १४ इमं च मे अस्थि इमं च नत्थि इमं च मे किच्च इमं अकिञ्च । तं एवमेवं लालप्पमाणं हरा हरंति त्ति कहं पमाए १५ धणं पभूयं सह इस्थियाहिं सयणा तहा कामगुणा पगामा। तवं कए तप्पइ जस्स लोगो तं सच्चसाहीणमिहेव तुम्भं । १६ धणेण किं धम्मधुराहिगारे सयणेण वा कामगुणेहि चेव । समणा भविस्सामु गुणोहधारी बहिविहारा अभिगम्ध भिक्खं १७ जहा य अग्गी अरणी असन्तो खीरे घयं तेल्लमहा तिलेसु । एमेव ताया सरीरंसि सत्ता संमुच्छई नासइ नावचिठे .. १८
૨. f”. રાવ. ૨. "ત્તિ. gr- . .