________________
અધ્યયન ૧૫
તે ભિક્ષુ ધર્મ સ્વીકારીને મીન આચરીશ” (એ જે સંકલ્પ કરે), જે (બીજા ભિક્ષુઓની) સાથે રહે, જે રજુ હાઈ વાસનાને છેદે, કામોને નહિ ઇચછતે જે સંબંધે ત્યજી દે અને અજ્ઞાત રહી ભિક્ષાચર્યા કરતે પરિવજન કરે તે ભિક્ષુ છે. ૧
| મુખ્ય એ જે રાગરહિત થઈને વિચરે, જે વિરાગી, શાસ્ત્રવિદુ, આમરક્ષિત, પ્રાજ્ઞ, (પરીષહેને) પરાજિત કરનાર–સહિષ્ણુ અને સર્વદશો હોય તથા જે કશામાં આસકિત પામે નહિ તે ભિક્ષુ છે. ૨
" કેઈ કઠેર વચન બેલે કે મારે તેને વેદે, જે પ્રશસ્ત અને ધીર મુનિ નિત્ય પિતાના આત્માનું રક્ષણ કરતે વિચરે, અવ્યગ્ર મનવાળા તથા હર્ષરહિત રહે અને બધું સહન કરે તે ભિક્ષુ છે. ૩ - હલકા પ્રકારનાં શયન-આસનનું સેવન કરીને, ટાઢ અને તાપ તથા વિવિધ ડાંસ અને મચ્છરને ત્રાસ ભેગવીને પણ જે અવ્યગ્ર મનવાળો તથા હર્ષરહિત રહે, અને બધું સહન કરે તે ભિક્ષુ છે. ૪ मोणं चरिस्सामि समिच्च धम्मं सहिए उज्जुकडे' नियाणछिन्ने । संथवं जहिज्ज अकामकामे अन्नायएसी परिव्बए स मिक्खू ? राओवरयं चरेज्ज लाढे विरए वेयवियायरक्खिए । पन्ने अभिभूय सव्वदंसी जे कम्हि वि' न मुच्छिए स भिक्खू २ अक्कोसवहं विइत्तु धीरे मुणो चरे लाढे निच्चमायगुत्ते । अबग्गमणे असंपहिडे जे कसिणं सहियासए स भिक्खू ३ पन्त सयणासणं भइत्ता सीउण्हं विविहं च दंसमसगं । अन्नग्गमणे असंपहिडे जे कसिणं अहियासए स खिक्खू ४
૨. ૪. શro . ૨. જિ. શાવે !