________________
[ ઉત્તરાધ્યયન સૂત્ર લીએ એકત્ર કરેલા ધનનો ત્યાગ કરીને તથા ઘણી કર્મજ સંચિત કરીને કર્મથી ભારે બનેલે જીવ, અતિથિ આવી પહોંચતાં બકરો શેક કરે તેમ, મરણ સમયે શોક કરે છે. ૮-૯
પછી આયુષ્ય ક્ષીણ થતાં, વિવિધ પ્રાણીઓની હિંસા કરનારા તથા અજ્ઞાનથી અવશ થયેલા તે મૂર્ખ જ આસુરી દિશા–નરકગતિને પામે છે. ૧૦ - જેમ કાકિણી-કેડીને માટે મનુષ્ય હજાર (કાર્ષા પણ) હારી જાય છે અને અપથ્ય કેરી ખાઈને રાજા જેમ રાજ્ય હારી જાય
૧. મળમાં મu (સં. :) શબ્દ છે, પણ ચાલુ સન્દર્ભને અનુસરીને એને અહીં ઘેટા અર્થ કર જઈએ.
૨. ટીકાકાર નેમિચન્દ “જિળ્યા.' કાશીતિતમમાચાઃ (પત્ર ૧૧૮) એમ કહીને કાકીણીને રૂપિયાના એંશીમા ભાગ બરાબર ગણી છે.
૩. અહીં ટીકાકારે નીચેનું દૃષ્ટાંત ટાંકે છે. કોઈ ગરીબ માણસે એક હજાર કાષપણુ ભેગા કર્યા હતા. તે સાર્થની સાથે પોતાને ઘેર આવતા હતા. રસ્તામાં તેણે રૂપિયો વટાવી કાકિણીઓ લીધી. દરરોજ એક એક કાકિણી વાપરી તે ભોજન કરતા હતા. એક વાર ખાવા બેઠો હતો ત્યાં એક કાકિણી ભૂલી ગયે. હવે મારે રૂપિયા વટાવવો પડશે' એવા ડરથી પિતાના રૂપિયાની વાંસળી એક સ્થળે દાટી દઈને તે કાકિણી લેવા પાછા ગયે પેલી કાકિણી તો કોઈ લઈ ગયું હતું અને દાટેલી વાંસળી પણ કોઈએ કાઢી લીધી. तओ आउपरिक्खीणे चुया देहविहींसगा । आसुरीयं दिन बाला गच्छन्ति अवसा तमं जहा कागिणिए हेउं सहस्सं हारई' नरो । अपच्छं अम्बगं भोच्चा राया रज्जं तु हारए . દવે નાજુમાં રજામાં લેવામાં વત્તા ! सहसगुणिया भुज्जो आउ' कामा य दिबिया
૨. હા. ર૦ / ૨. આ૩. રૂા. !