________________
અધ્યયન ૬ ] એ જોઈને, તથા સર્વેને પિતાના પ્રાણ પ્રિય છે એ જોઈને પ્રાણીએના પ્રાણુની હિંસા ન કરવી તથા ભય અને વેરથી વિરામ પામવું. ૬ | (કેઈની અનુજ્ઞા સિવાય) કંઈ પણ લેવું એ નરક છે, એમ જોઈને એક તરણું પણ લેવું નહિ. ભૂખ્યા (ભિક્ષુ) એ પિતાના પાત્રમાં કેઈએ આપેલું ભેજન લેવું. ૭
અહીં કેટલાક એમ પણ માને છે કે પાપકર્મને ત્યાગ કર્યા સિવાય માત્ર આર્ય ધર્મ જાણવાથી સર્વ દુઃખમાંથી મુક્ત થવાય છે. ૮
બંધ અને મોક્ષને સ્વીકારતાં છતાં માત્ર વાત કરનારા અને આચરણ નહિ કરનારા એવા તેઓ માત્ર વાણીના પરાક્રમથી પિતાના આત્માને આશ્વાસન આપે છે. ૯
४३ छ– 'अज्झत्थं त्ति सूत्रत्वात् 'अध्यात्मस्थम्' अध्यात्म-चित्तं तस्मिस्तिष्ठतीस्यચામર્થ્ય, તટ્ટ પ્રતાવા યુવા પત્ર ૧૧૨). અર્થાત “અધ્યાત્મ એટલે ચિત્ત, અને અધ્યાત્મસ્થ એટલે એમાં રહેલાં સુખદુ:ખાદિ.
૧. મૂળમાં તોગુંછી શબ્દ છે. ટીકાકારોએ એની સંરકૃત છાયા ગુજુલિન આપી છે, અને એનો અર્થ “આહાર લીધા વિના ધર્મપાલન અશકય થઈ પડશે એવી “જુગુપ્સા (વિચાર?) કરનાર' એવો લીધો. છે તોછી ન વાવ્યાપારત સંબંધ જુગુપ્સા' સાથે કદાચ હોય એમ માનીએ તે પણ એને આ અર્થ શી રીતે સંભવે? “ઉત્તરાધ્યયન સૂત્ર - ના બીજા પરીષહ અધ્યયનના પ્રારંભિક ગદ્યભાગમાં દિગિછા' નામે પહેલે પરીષહ છે, જેનું પાઠાન્તર દિગિછા પણ છે. ત્યાં એને અર્થ • आयाणं नरयं दिस्स नायएज्ज तणामवि। दोगुच्छी अप्पणो पाए दिन्नं भूजेज्ज भोयणं ७ इहमेगे उ मन्नन्ति अप्पच्चक्खाय पावगं । आयरियं विदित्ताणं सवदुक्खाण मुच्चई भणन्ता अकरेन्ता य बन्धमोक्खपइण्णिणो । वायाविरियमेत्तेण समासासेन्ति अप्पयं