________________
અધ્યયન ૨ ], મને શું થઈ જવાનું છે ? એમ વિચારીને ભિક્ષએ ત્યાં (સુખ અથવા) દુ:ખ સહન કરી લેવું. ૨૩.
(૧૨) કેઈ માણસ ભિક્ષુને કઠોર શબ્દ કહે તે ભિક્ષુએ એની સામે કેપ કરવો નહિ; એમ કરવાથી) એ મૂના જે બને છે, માટે ભિક્ષુએ કેપ ન કરે. ૨૪
કઠોર, દારુણ અને ગ્રામકંટક ભાષા સાંભળવામાં આવે તે ભિએ મૌન ધારણ કરીને એની ઉપેક્ષા કરવી એ વાણીને મનમાં લાવવી નહિ. ૨૫ ' (૧૩) કે મારે તે પણ ભિલું કેપ ન કરે, કે મનથી પણ એના ઉપર દ્વેષ ન કરે. ક્ષમાને ઉત્તમ જાણને ભિક્ષુએ ધર્મનું ચિન્તન કરવું. ૨૬
સંયમી અને ઇન્દ્રિયનું દમન કરનાર શ્રમણને કયાંક કઈ હશે તે “જીવને નાશ થતું નથી એ પ્રમાણે એ સંયમી શ્રમણે ચિન્તન કરવું. ૨૭
૧. મૂળમાં (. ગ્રામ ) છે. ટીકાકારે ગ્રામનો અર્થ ઈન્દ્રિયગ્રામ' કરે છે. ઈન્દ્રિયોને કંટક જેવી અકારી લાગે એવી વાણું ते गामकंटगा भासा. १२ अकोसेज्जा परे भिक्खु न तेसिं पडिसंजले ।
सरिसो होइ बालाणं तम्हा भिक्खू न संजले सोच्चाणं फरुसा भासा दारुणा गामकण्टगा।
तुसिणीओ उवेहेज्जा न ताओ मणसीकरे १३ हओ न संजले भिक्खू मणं पि न पओसए ।
तितिकवं परमं नच्चा भिक्खू धम्म विचिन्तए समण संजयं दन्तं हणेजा कोइ कत्थई । नत्थि जीवस्स नासु त्ति एवं पेहेज्ज संजए ૨ ક . રૂા/