________________
અધ્યયન ૧૪ ઇષુકારીય
[ ‘પુકાર(વાસીએ)ને લગતુ'' ]
૧
પૂર્વ ભવમાં એક વિમાન(દેવભવન)વાસી દેવ થઈ તે પછી અવેલા કેટલાક (છ) જીવા પુરાણા, પ્રખ્યાત, સમૃદ્ધ અને સુરલેાક જેવા રમ્ય ઇષુકાર નામે નગરમાં, શેષ રહેલાં પૂર્વીકૃત કમેનિ કારણે, ઉચ્ચ કુળમાં જન્મ્યા. નિવેદ પામીને તથા સ ́સારના ભયને કારણે ( ભાગાદિના ) ત્યાગ કરીને તેમણે જિનેન્દ્રમાનું શરણુ સ્વીકાર્યું. ૧-૨
२
( આ છ જીવ નીચે પ્રમાણે :) એ કુંવારા પુરુષા, પુરોહિત ( ભૃગુ ) અને તેની પત્ની યશા, વિશાલકીર્તિ રાજા ઇષુકાર અને તેની રાણી કમલાવતી. ૩
જન્મ, જરા અને મૃત્યુથી ત્રાસેલા, એની બહાર (મેાક્ષમાં) જવાની ચિત્તવૃત્તિવાળા તેઓ કામભેગાના ગુણ જોયા પછી સંસારચક્રમાંથી મુક્ત થવા માટે એથી વિરક્ત થયા. ૪
૧. ચૂર્ણિ` અને ટીકાઓ પ્રમાણે, ğકાર નગર કુરુ જનપદમાં આવેલુ' હતું. ૨. આ એ કુંવારા પુરુષો તે પુરાહિત ભગુના બે કુમારી.
देवा भविता पुरे भवम्मी केई चुया एगविमाणवासी । पुरे पुराणे उसुयारनामे खाए समिंदे सुरलोगरम्मे सकम्मसेसेण पुराकरणं कुलेमुदग्गेमु य ते पम्रया । निव्त्रिण संसारभया जहाय जिणिदमग्गं सरणं पवन्ना पुमत्तमागम्म कुमार दो वी पुरोहिओ तस्स जसा य पत्ती । विसाल कित्ती य तहोसुयारो रायत्थ देवी कमलावई य जाईजरा मच्चुभयाभिभूया बहिं विहाराभिनिविचित्ता | संसारचकरस विमोक्खणद्वा दट्टण ते कामगुणे विरत्ता
३