________________
૧૪૭
અધ્યયન ૧૭ ] બેસે અને બેસવામાં ધ્યાન ન રાખે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૩
રોટીવાળા પગે જે સૂઈ જાય, શય્યાની પડિલેહણ ન કરે તે પાપભ્રમણ કહેવાય છે. ૧૪
દૂધ, દહીં આદિ વિકૃતિઓ-વિકારજનક પદાર્થોને જે વારં વાર આહાર કરે અને તપશ્ચર્યામાં પ્રીતિ ન રાખે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૫
સૂર્યાસ્ત થયા પછી જે વારંવાર આહાર કરે, અને ઠપકે મળતાં સામે જવાબ વાળે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૬
આચાર્યને ત્યાગ કરીને પરપાખંડનું સેવન કરનાર અને એક ગણ ( સાધુસમુદાય)માંથી બીજ ગણુમાં જનાર દુરાચારી પાપશ્રમણ કહેવાય છે. ૧૭
પિતાના ઘરને ત્યાગ કર્યા પછી જે બીજાનાં ગૃહકાર્યોમાં રોકાયેલું રહે અને ભવિષ્ય કહીને જીવન ચલાવે તે પાપભ્રમણ કહેવાય છે. ૧૮ ससरक्खपाए सेवइ सेज्जं न पडिलेहइ । संथारए अपाउत्ते पावसमणे ति युचई दुद्धदहीविगईओ आहारेइ अभिक्खणं । अरए य तवोकम्मे पावसमणे त्ति वुच्चई अत्यन्तम्मि य सूरम्मि आहारेइ अभिक्खणं । चोइओ पडिचोएइ पावसमणे ति बुच्चई आयरियपरिचाई परपासण्डसेवए । . गाणंगणिए दुब्भूए पावसमणे ति वुच्चई सयं गेहं परिचज परगेहंसि वावरे । निमित्तेण य ववरहइ पावसमणे त्ति वुच्चई
૨ . ર૦ :