________________
અધ્યયન ૧૭]
આચાર્યો અને ઉપાધ્યાયની જે સારી રીતે સેવા કરતે નથી તથા અભિમાનથી તેમનું સન્માન કરતું નથી તે પાપશ્રમણ કહેવાય છે. પણ
પ્રાણીઓને, બીજ અને હરિયાળીને જે નાશ કરે છે અને અસંયમી હોવા છતાં પિતાને સંયમી માને છે તે પાપશ્રમણ કહેવાય છે. ૬
સંથારે, પાટ, બાજઠ, બેઠક કે પાદકંબલને જે સાફ કર્યા વિના વાપરે તે પાપભ્રમણ કહેવાય છે ૭
જે પ્રમત્ત થઈને વારંવાર ઉતાવળે ઉતાવળે ચાલે તથા ધ કરીને કેઈનું અપમાન કરે તે પાપશ્રમણ કહેવાય છે. ૮
જે કાળજીવિના પડિલેહણા કરે છે અને પડિલેહણ માટેદરકાર નહિ કરતે જે પિતાનું પાદકંબલ ગમે ત્યાં ફેંકી દે છે તે પાપશ્રમણ કહેવાય છે. ૯
૧. પડિલેહણું (સં. રતિના ) જેન પારિભાષિક શબ્દ છે. ઉપકરણે, શધ્યા આદિનું નિરીક્ષણ-સાફસૂફી એ તેને અર્થ થાય છે. आयरियउवज्झायाणं सम्मं न पडितप्पइ । अप्पडिपूयए थद्धे पावसमणे त्ति वुच्चई सम्ममाणो पाणाणि बीयाणि हरियाणि य । असंजते संजयमनमाणो पावसमणे ति वुच्चई संथारं फलगे पीहं निसेज्जं पायकम्बलं । • अप्पमज्जियमारुहइ पावसमणे ति चुचई दवदवस्स चरई पमत्ते य अभिक्खणं । उल्लवणं य चण्डे य पावसमणे ति बुचई पडिलेहेइ पमत्ते अवउज्लइ पायकम्बलं । पडिलेहाअणाउत्ते पावसमणे ति वुचई
૨. પણ શo.
૧૯.