________________
અધ્યયન ૯]
i
પ્રાસાદો, વધુ માનગૃહા ! અને માલાદ્મપેાતિકાર કરાવીને પછી હું ક્ષત્રિય ! તું જજે.” ૨૪.
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યુ: ૨૫
“જે રસ્તામાં ઘર બનાવે છે તે ખરેખર સશય કરે છે (અર્થાત્ સંકટ વધારે છે. જ્યાં જવાની ઇચ્છા હાય ત્યાં જ પેાતાનું નિવાસસ્થાન મનાવવુ.” ૨૬
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાષિને આ પ્રમાણે કહ્યુ: ૨૭
૧. વમાનગૃહે એટલે શિલ્પશાસ્ત્ર અનુસાર ઉત્તમ પ્રકારનાં ગૃહેા. એના વન માટે જુએ વરાહમિહિરની બૃહત્સંહિતા' ૧૩-૩૬.
૨. ટીકાકારાએ આ શબ્દને ‘દેશીપદ' તરીકે ગણ્યા છે, અને ‘વલભી’ (અગાશી એવા એના અ કર્યાં છે. જો કે ૫. હરગોવિન્દદાસના પ્રાકૃત કાશમાં તેના અર્થોં ‘સરોવરની મધ્યમાં બાંધેલા મહેલ' એવા આપ્યા છે, પણ ત્યાં એ અ માટે કાઈ આધાર ટાંક્યા નથી, પરન્તુ ચૂર્ણિમાં (પૃ. ૧૮૩) આ શબ્દના અર્થ સંબંધમાં àવિવાદુ:-નો, બાળાસતલ મળ્યે ઘુ ઞો પાસવો તિ એવા એક મત ટાંકવામાં આવ્યે છે, જે ટીકાકારાના અને અનુમાન આપે છે.
पासाए कारत्ताणं वद्धमाणगिहाणि य । वालग्गपोईयाओ य तओ गच्छसि खत्तिया एयम निसामित्ता हेऊकारण चोहओ । तओ नमी रायरिसी देवेन्दं इणमब्बवी संसयं खलु सो कुणई जो मग्गे कुणई घरं । जत्थेव गन्तुमिच्छेज्जा तत्थ कुव्वेज्ज सासयं एयम निसामित्ता ऊकारणचोइओ । तओ नाम रायरिसिं देविन्दो इणमब्बवी
२४
२५
२६
२७