________________
* ઉત્તરાધ્યયન સૂત્ર
(૧૪) ‘અરે ! અનગાર ભિક્ષુનુ' જીવન ખરેખર નિત્ય દુષ્કર છે, કારણ એને સર્વ વસ્તુ યાચના કરવાથી જ મળે છે, યાચના વિના કંઈ મળતું નથી. ૨૮
ax
ગેાથરીને માટે (ગૃહસ્થને ઘેર) પ્રવેશી હાથ લાંખા કરવાનુ' સરળ નથી, માટે ગૃહવાસ એ જ સારા છે' એ પ્રમાણે ભિક્ષુએ ચિન્તન કરવુ' નહિ. ૨૯
(૧૫) ખીજાઓને (ગૃહસ્થાને) ત્યાં ભેજન થઈ રહ્યા પછી જ ભિક્ષાર્થે જવું. ભિક્ષા મળે કે ન મળે, પણ ડાહ્યા ભિક્ષુએ એ વિશે અનુતાપ કરવા નહિ. ૩૦,
· આજે મને ભિક્ષા ન મળી, પરંતુ આવતી કાલે ભિક્ષાપ્રાપ્તિ થશે –જે આ પ્રમાણે ચિન્તન કરે છે તેને ભિક્ષાની અપ્રાપ્તિથી ખેદ થતા નથી. ૩૧
(૧૬) વેદનાથી અસ્વસ્થ થયેલા ભિક્ષુએ ઉત્પન્ન થયેલા દુ:ખને જાણીને અઢીતપણે પ્રજ્ઞાને સ્થિર કરવી; અને રાગથી ઘેરાવા છતાં એ દુ:ખ સહન કરવું. ૩૨
१४ दुक्करं खलु भो निच्चं अणगारस्स भिक्खुगो । सव्वं से जाइयं होइ नत्थि किंचि अजाइयं गोयरग्गपविट्ठस्स पाणी नो सुप्पसारए । सेओ अगारवा sिt भिक्खू न चिन्तए १५ परेस घासमेसेज्जा भोगणे परिणिडिए ।
लद्धे पिएडे अद्धे वा नाणुतप्पेज्ज पण्डिए अज्जेवाहं न लब्भामि अवि लाभो सुए सिया । जो एवं पडि चिक्खे अलाभो तं न तज्जए १६ नच्चा उप्पइयं दुक्खं वेयणाए दुहट्टिए | अदीणो थाव पन्नं पुट्ठो तत्थ हियास
२८
२९
ܘ
३१
३२