Book Title: Uttaradhyayan Sutra
Author(s): Bhogilal J Sandesara
Publisher: Gujarat Vidyasabha
View full book text
________________
અધ્યયન ૧૬ - બ્રહ્મચર્યસમાધિનાં સ્થાને | (સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે-) હે આયુષ્યનું ! તે ભગવાને (મહાવીરસ્વામીએ) આ પ્રમાણે કહેલું તે મેં સાંભળ્યું હતું :
આમાં સ્થવિર ભગવાનેએ બ્રહ્મચર્યની સમાધિનાં શસ્થાને કહ્યાં છે, જે સાંભળીને અને સમજીને ભિક્ષુ ઉત્તમ સંચમવાળે, ઉત્તમ સંવારવાળે, ઉત્તમ ચિત્તશાન્તિવાળે, (મગુપ્તિ, વચનગુપ્તિ અને કાયપ્તિ વડે ) ગુણ-રક્ષાયેલ, જિતેન્દ્રિય, અને સુરક્ષિત બ્રહ્મચર્યવાળ બનીને સદા અપ્રમત્તપણે વિચરે.
સ્થવિર ભગવાને એ બ્રહ્મચર્યની સમાધિનાં કયાં દશ સ્થાને કહ્યાં છે, જે સાંભળીને અને સમજીને ભિક્ષુ ઉત્તમ સંયમવાળે, ઉત્તમ સંવરવાળો, ઉત્તમ ચિત્તશાન્તિવાળ, (મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ વડે ) ગુપ્ત–રક્ષાયેલ, જિતેન્દ્રિય અને સુરક્ષિત બ્રહ્મચર્યવાળ બનીને સદા અપ્રમત્તપણે વિચરે ?
સ્થવિર ભગવાનેએ બ્રહ્મચર્યની સમાધિનાં આ દશ સ્થાને કહ્યાં છે, જે સાંભળીને અને સમજીને ભિક્ષુ ઉત્તમ સંયમવાળે, ૧. આસવ એટલે નવાં કમેને ઉપચય આસવને નિરોધ તે સંવ.
सुयं मे, आउसं, तेणं भगवया एवपक्खायं । इह खलु थेरेहि भगवन्तेहिं दस बम्भचेरसमाहिठाणा पन्नत्ता, जे मिक्खू सोच्चा निसम्म संजमबहुले समाहिबहुले गुत्ते गुत्तिन्दिए गुत्तबम्भयारी सया अप्पमत्ते विहरेज्जा । कयरे खलु ते थेरेहिं भगवन्तेहिं दस बम्भचेरसमाहिठाणा पन्नत्ता, जे भिक्खु सोचा निसम्म संजमब हुले संवरबहुले समाहिबहुले गुत्ते गुनिन्दिए गुत्तबम्भयारी सदा अप्पमत्ते विहरेजा ? इमे खलु ते थेरेहिं भगवन्तेहिं दस पम्भचेरठाणा पन्नत्ता, जे भिक्खू सोचा निसम्म संजमबहुले संव- . { રચા, ૦.

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186