________________
૧૫૨
[ ઉત્તરાધ્યયન રાત્ર તેણે જે કંઈ શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય એ કર્મની સાથે જ તે બીજા ભવમાં જાય છે.” ૧૭
તે અણગારની પાસે ધમ સાંભળીને એ રાજા ખૂબ સંવેગ અને નિર્વેદ પામ્યા. ૧૮
સંયે રાજ્યને ત્યાગ કરીને ભગવાન અણગાર ગર્દભાલિની પાસે જિનશાસનની દીક્ષા લીધી. ૧૯
રાષ્ટ્ર-રાજ્યને ત્યાગ કરીને જેણે દીક્ષા લીધી હતી એવા એક ક્ષત્રિય (સંજય મુનિને) કહે છે : “તમારું રૂપ જેવું પ્રસન્ન દેખાય છે એવું જ તમારું મન પણ પ્રસન્ન છે. ૨૦
તમારું નામ શું તમારું શેત્ર કયું છે? તમે શા માટે બ્રાહ્મણ ૧. મૂળમાં મહા શબ્દ છે, જે સંસ્કૃત રાણામાંથી વ્યુત્પન્ન થયેલ છે; જે કે જૈન આગમગ્ર ઉપરની સંખ્યાબંધ ટીકાઓમાં (જુઓ
અભિધાનરાજેન્દ્ર' ગ્રન્થ માં માળ શબ્દ) તથા “વસુદેવ-હિંડી” (ભાષાન્તર, પૃ ૨૩૯) જેવા કથાનુયોગના પ્રાચીન પ્રાકૃત ગ્રન્થમાં જે પ્રાણુઓને હણે નહિ તે “મા-હણ” એ મારાને અર્થ સમજાવે છે. ઘણું કરીને આ જ કારણે મહા મહાવ્રત પાળનાર સાધુ કે અણુतेणावि जं कयं कम्मं सुहं वा जइ वा दुहं । कम्मुणा तेण संजुत्तो गच्छती उ परं भवं सोऊण तस्स सो धम्म अणगारस्स अन्तिए । महयासंवेगनिव्वेदं समावन्नो नराहिवो सञ्जओ चइउं रज्जं निक्खन्तो जिणसासणे । गहभालिस्स भगवओ अणगारस्स अन्तिए चिच्चा रहें पव्वइए खत्तिए परिभासइ । जहा ते दासई रूवं पसन्नं ते तहा मणा किनामे किंगोते कस्सहाए व माहणे । कहं पडियरसी बुद्धे कह विणीए त्ति वुच्चसी
૨. ૧૨ ૨૦ !