________________
ઉત્તરાધ્યયન સૂત્ર નિર્ભય જ્ઞાનીઓ કઠોર અનુશાસનને પણ હિતકારી ગણે છે, પણ શાન્તિ અને શુદ્ધિ કરનાર એ વચનને મૂઢ છેષ કરે છે. ૨૯
(ગુરથી) ઊંચા નહિ એવા, તથા હાલે નહિ એવા સ્થિર આસન ઉપર બેસવું. વારંવાર ઊડ્યા સિવાય, સ્થિરતાપૂર્વક, ચંચળ બન્યા વિના બેસવું. ૩૦
ભિક્ષુએ યોગ્ય સમયે બહાર નીકળવું તથા એગ્ય સમયે પાછા ફરવું. અગ્ય સમય છેડીને ગ્ય સમયે એ સમયને એગ્ય કાર્યો કરવાં. ૩૧
પંગતમાં ભિક્ષુએ ઊભા ન રહેવું, આપેલે આહાર લે. નિયમાનુસાર ભિક્ષા સ્વીકાર્યા પછી એણે એ એગ્ય સમયે પરિમિત પ્રમાણમાં ખાવી. ૩૨
ઘણે દૂર નહિ અને ઘણે પાસે નહિ, તથા બીજા (ભિક્ષુઓ)ની નજર પડે નહિ તેમ એકલાએ ભિક્ષા માટે ઊભા રહેવું. એને
૧. કેટલીક પ્રતમાં યુદ્ધ (વૃદ્ધો) પાઠ છે, પણ ચૂર્ણિકાર, શાન્તિસૂરિ અને નેમિચન્દ્રને વૃદ્ધા (જ્ઞાનીઓ) પાઠ ઉદિષ્ટ છે, તે ડ યાકે બીએ અહીં સ્વીકાર્યો જણાય છે. हियं विगयभया बुद्धा फरुसं पि अणुसासणं । वेस' तं होइ मूढाणं खन्तिसोहिकरं पयं आसणे उवचिठेजा अणुच्चे अकुए थिरे । अप्पुट्ठाई निरुट्ठाई निसीएजऽप्पकुक्कुए कालेण निक्खमे भिक्खू कालेण य पडिक्कमे । अकालं च विवज्जेत्ता काले कालं समायरे परिवाडीए न चिडेज्जा भिक्खू दत्तेसणं चरे । पडिरूवेए एसित्ता मियं कालेण भक्खए नाइदरमणासन्ने नऽन्नेसिं चक्खुफासओ । एगो चिट्ठज्ज भत्तहा लड्डिया तं नऽइक्कमे ૨. વેë. . . ૨. નgછેફા |