________________
[ ઉત્તરાયયન સૂત્ર
જે (પાતે) કયું` હાય તા ‘કર્યું છે” એમ કહેવું, અને (પાતે) ન કર્યું હોય તે · નથી કયું' એમ કહેવુ. ૧૧
ગળિયેલ ઘેાડા જેમ ચાબૂકની અપેક્ષા રાખે છે તેમ વાર ંવાર (ગુરુના) વચનની અપેક્ષા ન રાખવી. પરન્તુ જાતવાન ઘોડા ચાબૂક જોઈને (ખરાખર ચાલે છે) તેમ પાપને ત્યાગ કરવા. ૧૨
(ગુરુતુ) વચન નહિ સાંભળનાર અને કઠાર વાણીવાળા દુ:શીલ શિષ્યા મૃદુને પણ ક્રોધી બનાવી શકે છે; (ગુરુના) ચિત્તને અનુસરીને ચાલતા અને દક્ષતાવાળા શિખ્યા દુરાશય ક્રોધીને પણ શીઘ્ર પ્રસન્ન કરે છે. ૧૩
પુછ્યા સિવાય કાંઇ બાલવું નહિ; પૂછવામાં આવે તે ખાટુ ખાલવું નહિ. ક્રોધને મિટાવવા, અને પ્રિય તથા અપ્રિય વસ્તુને (સમતાપૂર્વક) ધારણ કરવી. ૧૫
પેાતાની જાતનુ જ દમન કરવું જોઈએ; પેાતાની જાત જ ખરેખર દુમ છે. જેણે પેાતાની જાતને દમી છે તે આ લેાકમાં અને પરલેાકમાં સુખી થાય છે. ૧૫
मा गलियस्से व कसं वयणमिच्छे पुणो पुणो । कसं व दुमाणे पावगं परिवज्जए अणासवा धूलवया कुसीला
मिउं पि चण्डं पकरिन्ति सीसा । चित्ताणुया लहु दक्खोव वेया
पसादए' ते हु दुरासयं पि नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नलियं वए । कोहं असच्चं कुव्वेजा धारेजा पियमप्पियं अप्पा दन्तो सुही होइ अस्सि लोए
परत्थ य
છું. સાયર, સા॰ |
१२
.९४
१५