________________
અધ્યયન ૧૦ મપત્રક [ ‘ વૃક્ષનું પત્ર ' ]
૧
જેમ પીળું પાંદડું રાત્રિના સમૂહો પસાર થતાં ( સમય વીતતાં) પડી જાય છે તેમ મનુષ્યના જીવનનું પણ સમજવું, માટે હું ગૌતમ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૧
દુલ્હના અગ્રભાગ ઉપર પડેલું ઝાકળનું બિન્દુ જેમ ઘેાડી જ વાર રહી શકે છે તેમ મનુષ્યના જીવનનું પણ સમજવું. માટે હે ગૌતમ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૨
માટે નશ્વર અને ઘણાં વિધ્નાથી ભરેલા જીવનમાં પૂર્વીકૃત (ક) રજને ખ ંખેરી નાખ. હે ગૌતમ ! એક સમયના પણ
પ્રમાદ ન કર. ૩
૧. ભગવાન મહાવીરે પોતાના પટ્ટશિષ્ય ઇન્દ્રતિ ગૌતમને આપેલા ઉપદેશ આ અધ્યયનમાં છે. આ અધ્યયનના પ્રત્યેક પદ્યના અંતિમ ચરણમાં સમય નોયમ મા પમાયણ એ પ્રમાણે ગૌતમસ્વામીને ઉદ્દેશૌને થયેલા સંમે ધનનું ધ્રુવપદ છે. આ ઉપદેશ ગૌતમસ્વામીને કયારે અને ક્રમ આપવામાં આન્યા એની વિસ્તૃત કથા ટીકામાં આ અધ્યયનના પ્રારંભમાં આપેલી છે. ગૌતમસ્વામીને ભગવાન મહાવીર ઉપર ઘણા મેાહ હતા, અને તે કારણથી તેમના પછી દીક્ષિત થયેલા કેટલાક મુનિઓને કેવલજ્ઞાન થયું, પણ ગૌતમને થયું નહાતુ. તું વિષાદ કરીશ નહિ; તારા રાગ ક્ષીણ થતાં શૈડા સમયમાં જ તને કેવલજ્ઞાન થશે' એ પ્રમાણે ગૌતમને આશ્વાસન આપીને મહાવી તેમને આ અધ્યયનના ઉપદેશ કર્યાં હતા
૨. કાળના સૂક્ષ્મતમ વિભાગ તે સમય.
दुमपत्तर पण्डयए जहा निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए कुसग्गे जह ओसबिन्दु थोवं चिट्ठइ लम्बमाणए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए इइ इत्तरियम्मि आउए जीवियए बहुपचवायए । विहुणाहि रयं पुरे कड़े समय गोयम मा पमायए