________________
[ ઉત્તરાધ્યયન સુત્ર
શાણુ શિષ્યને ઉપદેશ આપતાં (ગુરુ) આનંદ પામે છે. ગળિયા ઘેડાને હાંકતાં જેમ સારથિ શ્રમ પામે છે તેમ મૂર્ખ શિષ્યને ઉપદેશ આપતાં (ગુરુ) શ્રમિત થાય છે. ૩૭
કલ્યાણકારી ઉપદેશ પામ્યા છતાં, “આ મારે માટે ધકકા, તમાચા, આક્રોશ અને વધરૂપ છે” એમ પાપદષ્ટિ (શિષ્ય ) માને છે. ૩૮
(ગુરુ) મને પિતાને પુત્ર, ભાઈ અને સ્વજન ગણે છે” એમ (સમજીને) સારે શિષ્ય એમને ઉપદેશ કલ્યાણદાયી માને છે, પણ પાપદષ્ટિને ઉપદેશ આપતાં તે પિતાને દાસ માને છે. (અર્થાત્ ગુરુ પિતાને દાસ તરીકે ગણે છે એમ માની તે દુ:ખી થાય છે.) ૩૯
આચાર્યને કેપ ન કરાવો તથા પોતાની જાતને પણ કુપિત ન કરવી. જ્ઞાનીઓનું અપમાન ન કરવું તથા છિદ્રાન્વેષી ન બનવું. ૪૦
આચાર્યને કુપિત થયેલા જાણીને એમને પ્રીતિથી પ્રસન્ન ૧. મૂળમાં વૃત્તિ. એને “શપથ આદિ વડે પ્રતીતિ કરાવીને એ વૈકલ્પિક અર્થ શાન્તિસૂરિએ આપ્યું છે.
खड्डया मे चवेडा मे अक्वोसा य वहा य मे । कल्लाणमणुसासन्तं' पावदिटि त्ति मन्नई
૩૮ पुत्तो मे भाय नोइ ति साहू कल्लाण मन्नई । पावदिष्टि उ अप्पाणं सास दांसि२ ति मन्नई न कोवए आयरियं अप्पाणं पि न कोवए । बुद्धोवघाई न सिया न सिया तोत्तगवेसए आयरियं कुवियं नच्चा पत्तिएण पसायए । विज्झवेज पञ्जलिउडो वएज न पुणु ति य ४? ૨. સારો (gો રૂ૭). ફto | રાજુ સારૂ. જંકટ રાગ