________________
અધ્યયન ૧ ]
કરવા, હાથ જોડીને શાન્ત કરવા, તથા “ફરી નહિ કરું' એમ કહેવું. ૪૧
જ્ઞાનીઓએ જે વ્યવહારને ધર્મ વડે ઉપાર્જિત કરેલ છે તથા સદા આચરેલ છે તે વ્યવહારને આચરનાર નિન્દાને પામતે નથી. ૪૨
આચાર્યનું મનોગત તથા વાયગત જાણું લઈને, અને વાણીથી એને સ્વીકાર કરીને કર્મથી એનું સંપાદન કરવું. ૪૩
વિનીત શિષ્ય (ગુરુએ) નહિ પ્રેરવા છતાં નિત્ય શીધ્ર પ્રેરિત થાય છે. યાદિષ્ટ કાર્યો એ સદા સારી રીતે કરે છે ૪૪
(આમ) જાણીને મેધાવી શિષ્ય નમે છે. લોકમાં એની કીર્તિ થાય છે. પૃથ્વી જેમ પ્રાણીઓનું આશ્રયસ્થાન છે તેમ એ ઉચિત ધર્મકાર્યોનું આશ્રયસ્થાન બને છે. ૪૫
સાચા જ્ઞાની અને પૂર્વકાળથી પ્રસિદ્ધ એવા પૂજ્ય જેના ઉપર પ્રસન્ન થાય છે તેને કૃપા કરીને વિપુલ અને મોક્ષરૂપી) અર્થવાળું જ્ઞાન પ્રાપ્ત કરાવશે. ૪૬
धम्मज्जियं च ववहारं बुद्धेहायरियं सया । तमायरन्तो ववहारं गरहं नाभिगच्छई मणोगयं वकगयं जाणित्तायरियस्स उ । तं परिगिज्ज्ञ वायाए कम्मुणा उपवायए वित्ते अचोइए निच्चं खिप्पं हवइ सुचोइए । जहोवइटुं सुकयं किच्चाई कुाई सया नच्चा नमइ मेहावी लोए कित्ती से जायए । हवई किच्चाणं सरणं भूयाणं जगई जहा पुज्जा जस्स पसीयन्ति संबुद्धा पुत्रसंथुया । पसन्ना लाभइस्सन्ति विउलं अहिय सुयं
૨. નય. રા|