________________
અધ્યયન ૧૬]
૧૩૯ સ્ત્રીજને જેની અભિલાષા કરે એવા બ્રહ્યાચારીને છઠ્ઠાચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું ? એવી) વિચિકિત્સા-તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રોગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી નિર્ગસ્થ આભૂષણે ધારણ ન કરે.
૧૦. શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શમાં આસક્ત થાય તે નિગ્રન્થ નથી. “એનું શું કારણ?” એ વિશે આચાર્યે કહ્યું છે: શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શમાં આસક્ત થતા નિર્ચન્થ બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને પિતાને (બ્રાચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું? એવી) વિચિકિત્સા–તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રેગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. બ્રહ્યચર્ય—સમાધિનું આ દશમું સ્થાન થયું. चेरे सङ्का वा कला वा विइगिच्छा वा समुपज्जिज्जा भेदं वा लभेज्जा उम्माय वा पाउणिज्जा दीहकालियं वा रोगाय हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओ भंसेज्जा। तम्हा नो' વિમૂસાબુવા વિના || 3 ||
नो सहरूवरसगन्धफासाणुवादी हवइ से निग्गन्थे। ते कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु सहरूवगन्धफासाणुवादिस्स बम्भयारिस्स बम्भचेरे सङ्का वा कला वा विइगिच्छा वा समुपज्जिज्जा भेदं वा लभेज्जा उम्मायं वा पाउणिज्जा, दीहकालियं या रोगायत हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओ मैसेज्जा। तम्हो नो सहरूबरसगन्धफासाणुवादी भवेज्जा से निग्गन्थे । दसमे बम्भचेरसमाहिठाणे भवति ॥ १० ॥ - ૨. ત ાજુ નો ઉનાળે જિં. શ૦૫ ૨. તન્ના જહુ નો R. Bro ! ૨ . ર૦ /