________________
અધ્યયન ૪]
અધ્યયન ક
અસંસ્કૃત [ “ સંધાય નહિ એવું ''] જીવિત સંધાય એવું નથી, માટે પ્રમાદ કરશે નહિ. જરા પ્રસ્ત થયેલાને માટે કે શરણ નથી. પ્રમાદી, હિંસક, અસંયમી છે કે (શરણુ) જશે, એ વિચારે. ૧
જે મનુ, કુમતિ ગ્રહણ કરીને પાપકર્મો વડે ધનનું ઉપાર્જન કરે છે તેઓ (અશુભ અનુભાથી) પ્રવર્તિત થયેલા હે એ ધનને (અહીં જ) ત્યાગ કરી, વેરથી બંધાઈને નરકમાં જાય છે, એ જુએ.૩ ૨
ખાતરના દ્વાર આગળ પકડાયેલો પાપકારી ચોર પિતાના ૧. મળમાં અસંવર્ગે (સ. અવંત) શબ્દ છે. ટીકાકારો એને અર્થ અસંસ્કરણીય '– સંધાય નહિ એવું' કરે છે. છે૨. મૂળમાં મહું જાય એ પાઠ છે. ચૂર્ણિકાર (પત્ર ૧૧૦) અને અને શાંતિરિએ (પત્ર ૨૦૬) માર્ચ થાય એવું પાઠાન્તર પણ નોંધ્યું છે, અને ત્યાં ગમય ને અર્થ ગમત-કુમત, નાસ્તિકાદિમત” એ આપે છે
૩. યાકેબીની વાચનામાં પાસપાિ નરે (મેહદિ પાશ વડે પ્રવર્તમાન થયેલા મનુષ્ય) એવો પાઠ છે. નેમિચંદ્ર એ પાઠ સ્વીકાર્યો છે પણ ચૂર્ણિકાર અને શાન્તિસૂરિએ જ્ઞાન વયાિ નરે એમ શબદો છૂટા પાડ્યા છે ઘર ને અર્થ તેમણે “ જુઓ ' (સં. વર) એ કર્યો છે. એને અનુસરીને અહોં અનુવાદ કર્યો છે. યાકેબીની વાચનામાં ઘાસપત્તિ એ આ શબ્દ નરેનું વિશેષણ બને છે.
असंखयं जीविय मा पमोयए जरोवणीयस्य हु नत्थि ताणं । एवं वियाणाहि जणे पमत्ते कण्णु विहिंसा अजया गहिन्ति १ जे पावकम्मे हि धणं मणूसा समाययन्ती अमई गहाय । पहाय ते पासपयट्टिए नरे वेराणुबद्धा नरयं उवेन्ति २ तेणे जहा सन्धिमुहे गहीए सकम्मुणा किच्चइ पावकारी । एवं पया पेच्च इहं च लोए कडाण कम्माण न मुक्ख अस्थि ३