________________
અધ્યયન ૧૬]
૧૪૩
( બ્રહ્મચર્ય પાળવા રૂપી ) દુષ્કર કાર્ય કરનારા બ્રહ્મચારીને નમસ્કાર
કરે છે. ૧૬
આ ધ્રુવ, નિત્ય અને શાશ્વત જિનર્દેશિત ધમ છે. એ દ્વારા ( અનેક ) સિદ્ધિમાં ગયા છે, જાય છે તેમજ બીજાએ જશે. ૧૭ એ પ્રમાણે હું કહું છું.
एस धम्मे धुवे निचे सासए जिणदेसिए । सिद्धा सिज्झन्ति चाणेण सिज्झिस्सन्ति तहावरे
ति बेमि ॥
१७