________________
(ઉત્તરાયયન સત્ર - પંચેન્દ્રિય (ત્વચા, જીભ, નાસિકા, ચક્ષુ અને કાનયુક્ત) કાયામાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ પદે ત્યાં સાત કે આઠ ભવ સુધી રહે છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૧૩
દેવ અને નારકના ભવમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે ત્યાં એકએક ભવ સુધી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૧૪
શુભાશુભ કર્મોને કારણે, પ્રમાદબહલ જીવ આ પ્રમાણે આ ભવરૂપી સંસારચક્રમાં ભમે છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૧૫
મનુષ્યત્વ પ્રાપ્ત કર્યા પછી પણ આર્યત્વ દુર્લભ છે. દસ્તુઓ
૧. આર્યત્વ એટલે આયે દેશમાં જન્મ “નૃહત્કઃપસૂત્ર' (ઉ. ૧, સૂત્ર ૫૦)માં જેને માન્યતા અનુસાર આર્યક્ષેત્રની સીમા નીચે પ્રમાણે આપી છે-પૂર્વમાં અંગ-મગધા, દક્ષિણુમાં કૌશાંબી, પશ્ચિમમાં પૂર્ણ વિષય, અને ઉત્તરમાં કુણાલા. અન્યત્ર સાડી પચીસ આર્ય દેશોની પણ એક સૂચિ મળે છે, જેમાં ઉપર જણાવેલ આર્યક્ષેત્ર બહારના પણ દેશો છે. ટીકાકારએ છે કે અહીં 'આર્ય'ને દેશવાચક અર્થ ઘટાવ્યું છે, પણ “આર્ય'ને ઉમદા” એ જે અર્થ બ્રાહ્મણ, જૈન તેમજ બૌદ્ધ પરંપરામાં એકસરખો વ્યાપક હતો, તેનું સુચન અહીં મૂળ લેખકને ઉદ્દિષ્ટ જણાય છે. पश्चिन्दियकायमइगओ उक्कोस जीवो उ संवसे । सत्तभवगहणे समय गोयम मा पमायए देवे नेरइए यमइगओ उक्कोसं जीवो उ संवसे । इक्केकभवगहणे समयं गोयम मा पमायए एवं भवसंसारे संसरइ सुहासुहेहि कम्मेहिं । जीवो पमायवहुलो समयं गोयम मा पमायए रद्धण वि माणुसत्तणं आयरिअत्त पुणरावि दुल्लहं। .. बहवे दसुया मिलक्खुया समयं गोयम मा पमायए
૨. આરિમૉ. રસાવા