________________
અધ્યયન ૧૦]
તારું શરીર ક્ષીણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને સર્વ ઈન્દ્રિયેનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૬
અરતિ–બેચેની ગૂમડાં, વિસૂચિકા આદિ વિવિધ રે તારા ઉપર આક્રમણ કરે છે. તારું શરીર એથી ઘસાય છે અને ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૭
શરદ વ્રતુનું કુમુદ જેમ પાણીને દૂર કરે છે તેમ, તું તારી આસક્તિને દૂર કર. એમ સર્વ પ્રકારની આસક્તિથી અલગ થઈને, હે ગોતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૮
- ધન અને ભાયોનો ત્યાગ કરીને તે અનગાર તરીકે દીક્ષા લીધી છે. એ વમેલાનું ફરી પાન કરીશ નહિ. હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૯
મિત્રો, સંબંધીઓ અને વિપુલ ધનને ત્યાગ કર્યા પછી હવે બીજી વાર એ વસ્તુઓની શોધ કરીશ નહિ. હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૩૦
અત્યારે જિન દેખાતા નથી, પણ તેમને બહુમાન પામેલે परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से सव्वबले य हायई समयं गोयम मा पमायए अरई गण्डं विसूइया आयङ्का विविहा फुसन्ति ते । विहडइ विद्धंसइ ते सरीरयं समयं गोयम मा पमायए वोच्छिन्द सिणेहमप्पणो कुमुयं सारइयं व पाणियं । से सव्वसिणेहवज्जिए समयं गोयम मा पमायए चिच्चाण धणं च भारियं पव्वइओ हि सि अणगारियं । मा वन्तं पुणो वि आइए समयं गोयम मा पमायए अवउज्झिय मित्तवन्धवं विउलं चेव धणोहसंचयं । मा तं बिइयं गवेसए समयं गोयम मा पमायए न हु जिणे अन्ज दिस्सई बहुमए दिस्सइ मग्गदेसिए । संपइ नेयाउए पहे समयं गोयम मा पमायए