________________
અધ્યયન ૧ ] અને મેલથી કયાંયથી બહિષ્કૃત થશે નહિ. ૭
જ્ઞાની જનોની સમક્ષ સદા શાન્ત અને અવાચાલ રહેવું. અર્થ યુકત વસ્તુઓ શીખવી અને નિરર્થક વરતુઓને ત્યાગ જ કરે. ૮
શિખામણ આપવામાં આવે ત્યારે ડાહ્યા માણસે કેપ કરે નહિ, પણ સહનશીલતા રાખવી. હલકાઓની સંગતિ તથા તેમની સાથે હાસ્ય અને કીડાને ત્યાગ કરે. ૯
ચાંડાલના જેવું કર્મ કરવું નહિ અને ઘણે પ્રલાપ કરવો નહિ. સમયે અભ્યાસ કરીને પછી એકાન્તમાં એનું ચિન્તન કરવું. ૧૦
કદાપિ ચાંડાલના જેવું કર્મ કર્યું હોય તો તે કદી છુપાવવું નહિ.
1. મૂળમાં નિયા છે. એનો અર્થ નિચાળાથ–મેક્ષાર્થ કે આત્માથી કરવામાં આવે છે. ચૂર્ણિકાર એ શબ્દ આ પ્રમાણે સમજાવે છે નિયા निजकमात्मीयं, शेष शरीरादि सर्व पराक्य,...नियाके यस्यार्थः स भवति णियागट्ठी (પત્ર ૨૮, વળી જુઓ આગળ પત્ર ૩૫). યુદ્ધપુત્ત (કે યુદ્ધપુ) નિયાટ્ટીને સ્થાને ચૂર્ણિકાર અને શાન્તિસૂરિ યુદ્ધપુરો ( કે યુદ્ધકરો ) નીયાળી પાઠ સ્વીકારે છે, અને તેને અથ “ જ્ઞાનીએ કહેલા જ્ઞાનને અથએ કરે છે.
૨. મૂળમાં રાંચૈિ શબ્દ છે. શાન્તિસૂરિ અને નેમિચન્દ્ર એને અર્થ વંદ અને ગી ( ક્રોધ અને અસત્ય ) એ પ્રમાણે સમજાવે છે. निसन्ते सियाऽमुहरी बुद्धाणं अनिए सया। अहजुत्ताणि सिक्खिज्जा निराणि उ वज्जए अणुसासिओ न कुप्पिज्जा खन्ति सेविज्ज पण्डिए । खुड्डेहिं सह संसग्गि हासं कील' च वज्जए मा य चण्डालियं कासी बहुयं मा य आलवे । कालेण य अहिज्जत्ता तओ झाइज्ज एगगो आहच्च चण्डालियं कट्ट न निण्हविज्ज कयाइ वि। कडं कडे ति भासेज्जा अकडं नो कडे ति य ११ .
૨. વર્ષ શા !