________________
અધ્યયન ૧૮]
૧૬૧ (કર્મમલના) શેષનમાં અત્યંત સમર્થ એવી સત્ય વાણું મેં કહી છે. એ વડે કેટલાક તરી ગયા છે, તરે છે, અને ભવિષ્યમાં તરશે. ૫૩
ધીર પુરુષ શા માટે નિષ્ણજન પિતાના આત્માને પરિતાપ આપે? સર્વ સંગથી વિનિમુક્ત અને કમરજથી મુક્ત થઈને તે સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે.” ૫૪
એ પ્રમાણે હું કહું છું.
૧. મૂળમાં મતનિચાણહમા (સં. સ્થાનિકાનમા) છે. ટીકાકારોએ નિદાન અને અર્થ “શોધન કર્યો છે.
૨. મૂળ પદ્યનું પહેલું ચરણ ૪ ધીરે ગઝહું મરાળ રાવણે એ પ્રમાણે છે. ટીકાકારોએ એને અર્થ આ પ્રમાણે સમજાવ્ય : “ધીર પુરુષ શા માટે પોતાના આત્મામાં કુહેતુઓને આવાસ આપે ?”
अच्चन्तनियाणखमा सच्चा मे भासिया वई । अतरिंसु तरन्तेगे तरिस्सन्ति अणागया कहिं धीरे अहेऊहिं अत्ताणं परियावसे । सव्वसङ्गविनिम्मुक्के सिद्ध भवइ नीरए ५४