________________
[ ઉત્તરાધ્યયન સૂત્ર
કર્મોથી જ જેમ કપાઈ જાય છે તે આ લાકમાં અને પરોાકમાં જીવાનું સમજવુ. કરેલાં કર્મોમાંથી, તે ભાગન્યા વિના, મુક્તિ નથી. ૩
સંસારને પામેલેા જીવ પારકાને અર્થે તથા સાધારણર એવું જે કર્મ કરે છે તે કર્મના વિપાકકાળે (ભાગવવાના સમયે) ખાંધવા વતા દર્શાવતા નથી, ૪
પ્રમાદી જીવ આ લાકમાં કે પરલોકમાં ધનથી રક્ષણ મેળવી શકતા નથી. અનંત અંધકારમાં દીવા બુઝાઈ જાય તેની જેમ એણે ન્યાયસંગત ધર્મને જોયા છતાંયે ન જોવા ખરાખર છે.. પ
૧. આ નિર્દેશ પરત્વે ચૂર્ણિકાર (પત્ર ૧૧૦) શાન્તિસૂરિ (પત્ર ૨ ૦૭), અને નેમિય’કે (પત્ર ૮૧) નીચેના આશયની કથા આપી છે-કેક નગરમાં એક ચાર હતા. એક વાર તે કોઇના ઘરમાં કોટનાં કોસીર્સાના આકારનું ખાતર પડવા લાગ્યા. તે ખેદતા હતા ત્યારે જ ધરનો માલિક તણી ગયા. ચાર અંદર અર્ધો પેડા તે વખતે તેણે ચેરના પગ પકડયા, એટલે બહાર રહેલા બીજા ચારે પેલા અંદરના ચેરને બહાર ખેંચી લેવા માટે તેના હાથ પકડવા એ પ્રમાણે એ બાજુથી એ સમ મનુષ્ય ખેંચવા લાગ્યા, તેથી પેાતે જ બનાવેલાં કૈાસીસાં આકારના ખાતરના કાંગરા વાગતાં તેનું શરીર કપાઈ ગયું.
ખાતર અનેક પ્રકારનાં હેાય છે-કલશાકૃતિ, ન'દ્યાવત' આકૃતિ, પદ્માકૃતિ, પુરુષાકૃતિ ત્યાદિ–એમ આ ટીકાકારો નાંધે છે ‘ મૃચ્છકટિક’ માં પણુ વિવિધ પ્રકારનાં ખાતરનેા રસિક ઉલ્લેખ છે ! વળી જુએ ‘કુમાર' માસિકના ૩૦૦ મા અંકમાં મારા લેખ · પ્રાચીન સાહિત્યમાં ચારશાસ્ત્ર.’
૨. સાધારણ ક' 'નેા અથ ટીકાકારા ‘ પેાતાના તથા પારકાના લાભ અર્થે કરેલું સાધારણ ક` ' એવા કરે છે.
संसारमावन्न परस्य अट्ठा साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उ वेयकाले न बन्धवा बन्धवयं उवेन्ति ४ वित्तेण ताणे न लभे पमत्तो' इमम्मि लोए अदुवा परत्था | दीव पणs व अणन्तमोहे नेयाउयं दहुम: हुमेव
५
શું પમતે. રાજ ।