________________
[ ઉત્તરધ્યયન સૂત્ર
કદાચિત્ શ્રવણ પ્રાપ્ત થયા પછી પણ એમાં શ્રદ્ધા થવી એ પરમ દુર્લભ છે. ન્યાયે પપન્ન ધર્મમાર્ગનું શ્રવણ કર્યા પછી ઘણાએ ભ્રષ્ટ થાય છે. ૯
ધર્મશ્રવણ કરીને એમાં શ્રદ્ધા ધરાવ્યા પછી પણ સંયમને વિશે વિર્ય દુર્લભ છે. ઘણા ધર્મ પ્રત્યે રુચિ ધરાવતા હોવા છતાં એને અંગીકાર કરી શકતા નથી. ૧૦
મનુષ્યત્વને પામેલ જે જીવ ધર્મ સાંભળીને એમાં શ્રદ્ધા કરે છે તે તપસ્વી બની, સામર્થ્ય પ્રાપ્ત કરી, સંયમી થઈને કર્મરજને ખંખેરી નાખે છે. ૧૧
બાજુ બનેલા (જીવ)ની શુદ્ધિ થાય છે, શુદ્ધિ પામેલામાં ધર્મ રહે છે. (પછી એ જીવ) ઘી વડે સિંચાયેલા અગ્નિની જેમ શ્રેષ્ઠ નિર્વાણને પામે છે. ૧૨
૧. ચૂર્ણિકાર ( પત્ર ૯૯) અને શાન્તિસૂરિએ (પત્ર ૧૮૬) નેધ્યું છે તે પ્રમાણે નાગાજુનીય પાઠપરંપરામાં આ આખા સૂત્રને પાઠ નીચે મુજબ ભિન્ન છે-ચતુદ્ધા સંપરું હું હવ તાવ મા તે તેને તેને ઘસિત્તે વ વવ . (ચાર પ્રકારની સંપત્તિ પ્રાપ્ત કરીને મનુષ્ય આ જ લોકમાં ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ, તેજ વડે જાજવલ્યમાન થઈ શેભે છે.)
आहच्च सवणं लड़े सद्धा परमदुल्लहा सोच्चा नेआउयं मग्गं बहके परिभस्सई सुई च लद्धं सद्धं च वीरियं पुण दुल्लहं बहवे रोयमाणा वि नो य णं पडिवज्जई माणुसत्तंमि आयाओ जो धम्म सोच्च सद्दहे तस्वसी वीरियं लक्षु संवुडे निदुणे स्यं सोही उज्जुयभूयस्स धम्मो सुद्धरस चिट्ठई निव्वाणं परमं जाइ घयसित्ति न पावए ૨. વિષg. To !