________________
અધ્યયન ૬]
૪૯
(ગૃહસ્થે) તૈયાર કરેલ આહારપાણી પણ માપમાં ગ્રહણ કરીને ભક્ષણ કરે. ૧૪
પાત્રને ચેટી રહેતી ચીકાશ જેટલા લેશમાત્ર સ`ગ્રહ પણ સચમીએ ન કરવા. પક્ષી જેમ પાંખને સાથે લઈ ને ઊડે તેમ મુનિ પણ પેાતાનું પાત્ર લઈ ને નિરપેક્ષપણે વિહરે. ૧ ૧૫
એષણામિતિવાળા (આહાર ગ્રહણ કરવામાં ધાર્મિ ક સુર્યા૬ એ જાળવનાર) અને લજ્જામય–સંયમી એવા તે અનિયતપણે ગામ અને નગરેશમાં વિચરે, મત્તોમાં અપ્રમત્ત એવા તે આહારની ગવેષણા કરે. ૧૬
એ પ્રમાણે અનુત્તરજ્ઞાની, અનુત્તરદશી, અનુત્તર જ્ઞાનદર્શનધારી અને જ્ઞાતપુત્ર ભગવાન વૈશાલિકે વ્યાખ્યાન કરીને કહ્યુ છે.
એ પ્રમાણે હું કહુ
છું.
૧. મૂળમાં આ પદ્યનુ બીજી ચરણ વલી પર્સ સમાવાય નિવેદનો ન્ત્રિણ । એમાં વત્ત ( સ. વન્ત્ર અથવા પત્ર ) ઉપર શ્લેષ છે, કેમકે વત્તના ‘પાંખ’તેમ જ પાત્ર' એવા બે અર્થ થાય છે.
9
૨. ભગવાન મહાવીર. તેએ વૈશાલી પાસેના કુંડગ્રામના હતા, તેથી એમને ‘વશાલિક’ (પ્રા. વૈતાહિકા)—વૈશાલીવાસી કહેલા છે.
सन्निहिं च न कुव्विज्जा' लेवमायाए संजए । पक्खी पत्तं समादाय निरवेक्खो परिव्वए सणासमिओ लज्जू गामे अणियओ चरे ।
१५
१६
'अप्पमत्तो पत्ते पिण्डवायं गवेसए एवं से उदाहु अणुत्तरनाणी अणुत्तरदंसी अणुत्तरनाण दंसणधरे अरहा नायपुत्ते भगवं वेसालिए वियाहिए । त्ति बेमि ॥
૨. જ્યેષ્ના. આ