________________
| ઉત્તરાધ્યયન સુત્ર અમારી-સરલ, અને અકુતુહલી હોય છે, જે કેઈ ને તિરસ્કાર કરતું નથી, જે ક્રોધને ટકાવી રાખતા નથી, કઈ મિત્રભાવ વ્યક્ત કરે તે સામે ઉપકાર કરે છે, શાસ્ત્રજ્ઞાન મેળવીને જે મદ કરતે નથી, કેઈની ખલના જોઈ ને જે તિરસ્કાર કરતું નથી, જે મિત્ર ઉપર કાપ કરતું નથી, અપ્રિય મિત્ર માટે પણ જે એકાન્તમાં સારું બેલે છે, જે કલહ અને ઘંઘાટનું વજન કરે છે, જે બુદ્ધ-જ્ઞાની, અભિજાત, લજજાશીલ અને શાન્ત છે તે સુવિનીત કહેવાય છે. ૧૦-૧૩ - જે નિત્ય ગુરુકુલમાં વસે છે, એગ અને ઉપધાન તપશ્ચર્યાયુક્ત છે તથા પ્રિયંકર અને પ્રિયવાદી છે તે શિક્ષા પ્રાપ્ત કરવાને યોગ્ય છે. ૧૪
૧. મૂળમાં આ સ્થળે મળ્યું અદિત્તિવરુ (સં અમેક્ષિત) એમ પાઠ છે. “અલ્પશબ્દ અભાવવાચક પણ છે એમ જણાવીને ટીકાકારો એને ઉપર મુજબનો અર્થ કરે છે.
૨. “ગુરુકુલને અર્થ ટીકાકાર “આચાર્યાદિનું કુળ–ગુચ્છ' એમ સમજાવે છે. ગુરુકુલમાં વસવું એટલે આચાર્યાદિની આજ્ઞા ગ્રહણ કરવી તે. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં સામાન્યપણે વ્યાપક અને શબ્દ અહીં સહેજ અર્થપરિવર્તન સાથે પ્રયોજાયો છે એમ ગણવું જોઈએ. अप्पं च अहिक्खिवइ पबन्धं च न कुव्वई। मेत्तिज्जमाणो भयई सुयं लटुं न मजई। न य पावपरिक्खेवी न य मित्तेमु कुप्पई । अप्पियस्सावि मित्तस्स रहे कल्लाण भासई कलहडमरवजिए बुद्धे अभिजाइगे। हिरिमं पडिसंलीणे सुविणीए ति बुच्चई वसे गुरुकुले निचं जोगवं उवहाणवं । पियंकरे पियवाई से सिक्खं लद्धमरिहई
૨. બી . આર૨. ૦૫, ૨૦|