________________
१८.
[ उत्तध्ययन सूत्र રોગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી રસવાળો આહાર નિગ્રન્થ ન કરે.
८. धारे ५i मा२पाणी खेते निथ नथी. मेनु શું કારણ?” એ વિશે આચાર્યે કહ્યું છે. વધારે પડતાં આહારપાણી લેતા નિર્ચન્થ બ્રહ્મચારીન, બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું? એવી) વિચિકિત્સા–તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રેગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી વધારે પડતાં આહારપાણી નિગ્રન્થ ન લે.
૯. આભૂષણે ધારણ કરે તે નિર્ગસ્થ નથી. “એનું શું કારણ?” એ વિશે આચાયે કહ્યું છે: આભૂષણે ધારણ કરવાથી અને શરીર શોભાવવાથી સ્ત્રીને એની અભિલાષા કરે છે. પછી वा पाउणिज्जा दीहकालियं वा रोगायत हवेज्जा, केवलिपन्नताओ धम्माओ भंसेज्जा । तम्हा नो पणीय आहारं आहारेज्जा ॥७॥
नो अइमायाए पाणभोयणं आहारेत्ता हवइ से निग्गन्थे । तं कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु अइमायाए पाणभोयणं आहारेमाणस्स बम्भयारिस्स बम्भचेरे सङ्का वा कला वा विइंगिच्छा वा समुपज्जिज्जा भेदं वा लभेजा उम्मायं वा पाउणिज्जा दीहकालियं वा रोगायत हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओभंसेज्जा; तम्हा नो अइमायाए पाणभोयणं आहारेज्जा ॥८॥
- नो विभूसाणुवादी हवइ से निग्गन्थे । तं कहमिति चे, आयरियाह । विभूसावत्तिए भूसियसरीरे इत्थिजणस्स अभिलसणिज्जे हवइ । तओ णं इत्थिनणेणं अभिलसिज्जमाणस्स बम्भ
. १. तम्हा खलु नो निग्गन्थे पं. शा० । २. तम्हा खलु नो निग्गन्थे अह. शा० । ३. विभूसियस शा० ।