________________
tઉત્તરાધ્યયન સૂત્ર
કે પછી સંપૂર્ણ જ્ઞાન અને દર્શનથી યુક્ત તથા વતહ એવા તે મુનિવર સર્વ જીવેના હિત અને કલ્યાણને માટે તથા તેઓની મુકિતને અર્થે કહેવા લાગ્યા. ૩ - તે પ્રકારની સર્વ ગ્રન્થિઓ અને કલહને ભિક્ષુએ છોડી દેવાં. સર્વ પ્રકારના કામસમૂહને જેવા છતાં ત્રાથી–પિતાના આત્માની રક્ષા કરતો એ તે એમાં લપાતો નથી. ૪
ભેગરૂપી આમિષના દોષમાં ડૂબેલે અને હિતકારી મેક્ષમાર્ગથી જેની બુદ્ધિ વિમુખ થયેલી છે એ મૂર્ખ, મંદ અને મૂઢ જીવ, બળખામાં માખીની જેમ, સંસારમાં બંધાય છે. ૫
- આ દરત્યય કામગોનો ત્યાગ અધીર પુરુષે સહેલાઈથી કરી શકતા નથી. સુવ્રત સાધુઓ એ દસ્તર કામભેગને, વણિક દુસ્તર સમુદ્રને પાર જાય છે તેમ, તરી જાય છે. ૬ પ્રતિબોધ પામ્યા. ' વૈરાગ્યપ્રધાન ઉપદેશ આપનાર આ કપિલને સાંખ્ય દર્શનવાળા કપિલ સાથે કંઈ સંબંધ છે કે કેમ એ તપાસવું જોઈએ. તેરાસિય' નામે જે નિહનવ (સત્યને અપલાપ કરનાર મત)નું વર્ણન જૈન ગ્રન્થમાં છે તે ઉપર વૈશેષિક દર્શનની સ્પષ્ટ અસર છે. જેની સાથે સાંખ્યને સંબંધ વિશેષ વિચારણા માગી લે છે.
, ૧. મૂળમાં તેલ વિમોક્ષળા (=તેષાં વિમોક્ષાર્થમ્) એ શબ્દો છે. તેઓની મુક્તિને અર્થે ' એટલે “પાંચસો ચોરની મુક્તિને અર્થે ” એવી સમજૂતી ટીકાકારે આપે છે. तो नाणदंसणसमग्गो हियनिस्सेसाए' सव्व जीवाणं । तेर्सि विमोक्खणट्ठाए भासई मुणिवरो विगयोमोहो सव्वं गन्थं कलहं च विप्पजहे तहाविहं भिक्खू । सव्वेसु कामजाएसु पासमाणो न लिप्पई ताई भोगामिसदोस विसन्ने हियनिस्सेयसबुद्धिवोच्चत्थे । बाले य मन्दिए मूढे यज्झई मच्छिया, व खेलम्सि दुपरिच्चया इमे कामा नो सुजहा अधीरपुरिसेहिं । 'अह सन्ति सुव्वया साहू जे तरन्ति अतरं वणिया वा ६
૨. વાય. શs