________________
અધ્યયન ૯]
“ ક્રોધથી જીવ અધેાગતિમાં જાય છે, માનથી પણુ અધમ ગતિ થાય છે, માયાથી સદ્ગતિમાં વિન્ન થાય છે, અને લાભથી અન્ને રીતે (આ લેાકમાં અને પરલેાકમાં) ભય થાય છે.
""
૫૪
પછી બ્રાહ્મણનું રૂપ છોડી દઈને પેાતાનું ઇન્દ્રરૂપ ધારણુ કરી ઇન્દ્ર આ પ્રમાણે મધુર વચનાથી સ્તુતિ કરતા (નમિને) વન્દેન કરવા લાગ્યા : ૫૫
のの
“ અહા ! તે ક્રોધને જીત્યું છે ! અહા ! તેં માનના પરાજય કર્યા છે ! અહા! તેં માયાને દૂર કરી છે ! અહા ! તે લાભને વશ કર્યો છે! ૫૬
“ અહા ! તારુ સાધુ આજ વ ! અહા ! તારું' સાધુ મા વ` ! અહા ! તારી ઉત્તમ ક્ષમા ! અહા ! તારી ઉત્તમ મુક્તિ ! ૫૭ “હું ભદત, તમે આ લેાકમાં ઉત્તમ છે, અને પછી પશુ ૧. મૂળમાં આ પંકિત~~
अहो ते अज्जवं साहु, अहो ते साहु मद्दवं ।
એ પ્રમાણે છે. યાકાખીએ એમાંના સાદુ શબ્દને સખાધન ગણીને ‘હું સાધુ !’ એવા અ` કર્યો છે, પણ ટીકાકારાએ તેને ‘સુન્દર-સારું' (શોમન) અર્થ કર્યા છે, એ મને અહીં વધારે ચેાગ્ય લાગે છે.
अहे व कोहेणं माणेणं अहमा गई । माया गडिग्घाओ लोभाओ दुहओ भयं अवउज्झिऊण माहणरूवं विउरुविण इन्दत्तं । वन्द अभित्युन्तो इमाहि महुरौहि वग्गूहिं अहो ते निज्जिओ कोहो अहो माणो पराजिओ । अहो ते निरकिया माया अहो लोभो वसीकओ अहो ते अज्जवं साहु अहो ते साहु महवं । अहो ते उत्तमा खन्ती अहो ते मुत्ति उत्तमा इहं सि उत्तमो मन्ते पच्छा होहिसि उत्तमो ! लोगुत्तमुत्तमं ठाणं सिद्धिं गच्छसि नीरओ
५४
५५
५६
५७
૧૮.
૧. થયન્તિ. શા૦૫૨.રૂં પ°. ચા૦ । ર્, વિકયિાળ. A1૦ { ૪. દ. ૦