________________
અધ્યયન ૭.
એલક
[ઘ ] અતિથિને ઉદ્દેશીને (તેને ખવરાવવા માટે) કેઈ ઘેટાને ઉછેરે અને ચેખા તથા ઘાસચારો આપીને પિતાને આંગણે પાળે. ૧ ' - પછી પુષ્ટ, સમર્થ, જાડે, મોટા પેટવાળ, સંતુષ્ટ અને વિપુલ દેહવાગે થયેલે એ ઘેટે જાણે અતિથિની પરિકાંક્ષા કરતે ન હોય એવું દેખાય છે) ! ૨ - જ્યાં સુધી અતિથિ ઘેર આવે નહિ ત્યાં સુધી જ એ બિચારો જીવે છે; અતિથિ આવે એટલે તે માથું કાપી નાખીને તેને આહાર કરવામાં આવે છે. ૩
જેવી રીતે એ ઘેટો અતિથિને માટે તૈયાર થાય છે તેવી રીતે અધમી બાલ જીવ નરકના આયુષ્ય માટે ઈચ્છા કરે છે. ૪
૧. મળ માઈલ (સં. મહેશ). એનો અર્થ ટીકાકારે આમ સમજાવે છે જે આવે ત્યારે પરિજનોને વિવિધ કાર્યો કરવા માટે આદેશ આપવામાં આવે તે આદેશ અર્થાત અતિથિ. जहाऽएसं समुदिस्स कोइ पोसेज्ज एलयं ।
ओदणं जवसं देज्जा पोसेज्जा वि सयङ्गणे तओ से पुढे परिखूढे जायमेए महोदरे । पीणिए विउले देहे आएसं परिकङ्खए जाव न एइ आएमे ताव जीवइ सो दुही । अह पतमि आएसे सीसं छेत्तण भुज्जइ जहा से खलु उरब्भे आएसाए समीहिए । एवं बाले अहम्मिटे ईहई नरयाउयं
૨. ગોળ સા