________________
[ ઉતરાધ્યયન સૂત્ર (અર્થાત અમે ભૂતકાળમાં બધું જ ભગવ્યું છે) શ્રદ્ધા વડે અમે આસક્તિને દૂર કરી શકીશું.” ૨૮.
( આ સાંભળીને પુરેહિતે પિતાની પત્નીને કહ્યું :) “પુત્રહીન ગૃહવાસ નકામું છે. માટે 'હે વાશિષ્ઠિ! હવે મારે માટે આ ભિક્ષાચને કાળ છે. વૃક્ષ શાખાઓથી સમાધિ પામે છે, શાખાએ કપાઈ જતાં એ જ વૃક્ષ ઠુંઠું બની જાય છે. ૨૯ .
“પાંખ વિનાને જે પક્ષી, રણમાં સેવકે વિનાને જે રાજા, દ્રવ્ય વિનાને જે વહાણ ઉપર વાણિયે, તે પુત્ર વિનાને હું પણ છું.” ૩૦.
(વાશિષ્ઠીએ કહ્યું કે, “આ તમારા સુસંભૂત, એકત્રિત, અતિ મધુર, પુષ્કળ કામગ છે, તે હમણાં ખૂબ ભેગવી લઈએ; એ પછી પ્રધાન માર્ગ (મુકિતમાર્ગરૂપ પ્રત્રજ્યા)ને સ્વીકાર કરીશું.” ૩૧.
(પુરેહિતે કહ્યું, “હે ભવતિ ! રસ ભેળવી લીધા છે. આપણું વય ચાલ્યું જાય છે. જીવિત માટે હું કંઈ આ ભેગેને
૧. અર્થાત સ્થિર રહે છે, વૃક્ષ તરીકે ઓળખાય છે-એ અર્થ ટીકાકારે સમજાવે છે.
૨. અહીં “જીવિત ને અર્થ “ટીકાકારે બીજા ભવનું ભોગભરપૂર • જીવન –એવો સમજાવે છે. पहीणपुत्तस्स हु नत्थि वासो वासिद्धि भिक्खायरियाइ कालो। साहाहि रुक्खो लहई समाहिं छिन्नाहि साहाहि तमेव खाणुं २९ पंखाविहूणो व जहेव पक्खी भिचविहीणो व रणे नरिन्दो । विवन्नसारो वणिो न पोए पहीणपुत्तो मि तहा अहं पि ३० सुसंभिया कामगुणा इमे ते संपिण्डिया अग्गरसप्पभूया। भुसामु ता कामगुणे फ्गामं पच्छा गमिस्सामु पहाणमग्गं ३१ भुत्ता रसा भोइ जहाइ णे वओ न जीवियहा पजहामि भोए। लाभं अलाभं च सुहं च दुक्खं संचिक्खमाणो चरिस्सामि मोणं ३२
૨. દૂ. રા. /