________________
1 ઉત્તરાધ્યયન સૂત્ર ગૃહસ્થનું શીલ વિવિધ પ્રકારનું હોય છે, અને ભિક્ષુએ પણ વિષમ શીલવાળા હોય છે. ૧૮-૧૯
કેટલાક ભિક્ષુઓ કરતાં કેટલાક) ગૃહસ્થો સંયમમાં અધિક હોય છે, પરંતુ સર્વ ગૃહસ્થ કરતાં સાધુઓ સંયમમાં અધિક હેય છે. ૨૦
વલ્કલ, ચર્મ, નગ્નત્વ, જટા, સંઘાટ (બૌદ્ધ સાધુનાં વસ્ત્ર) અને મુંડન-એ બધાં પણ દુરાચારી ભિક્ષુનું રક્ષણ કરી શકતાં નથી. ૨૧
માત્ર માગી ખાનાર પણ જે દુઃશીલ હોય તે નરકથી છૂટી શકતો નથી. ભિક્ષુ હોય કે ગૃહસ્થ, પણ જે તે સદાચારી હોય તે સ્વર્ગમાં જાય છે. ૨૨
શ્રદ્ધાવાન ગૃહસ્થ સામાયિક આદિ અંગેને આચરે, અને બન્ને પખવાડિયામાં એક રાત્રિ પણ પૌષધ પડવા ન દે. ૨૩
આ પ્રમાણે શિક્ષાનું આચરણ કરીને ગૃહવાસમાં પણ સુવ્રત એ તે આ ઔદ્યારિક શરીરથી મુક્ત થઈને દેવલોકમાં જાય છે. ૨૪
૧. મૂળમાં વિષarો (સં. વિવે)–ચામડી અને સાંધા – છે. અર્થાત્ ઔદારિક શરીર.
૨. મળમાં નવવસોથે (સંચલનોન) - યક્ષો રહેતા હોય એવા લોકમાં (દેવલોકમાં) રહેવું તે. જુઓ પૃ. ૩૧, ટિ. ૧ सन्नि एगेहि भिक्खूहि गारत्था मजमुत्तरा । गारत्थेहि य सव्वेहि साहवो संजमुत्तरा चीराजिणं नगिणिणं जडी संघाडि मुण्डिणं । एयागि वि न तायन्ति दुस्सीलं परियागयं पिएडोलए दुस्सीले नरगाओ न मुच्चई। भिक्खाए वा निहत्थे वा सुव्बए गम्मई दिवं अगारि सामाइयङ्गाणि सड्डी काएण फासए । पोसहं दुहओ पक्वं एगरायं न हावए एवं सिक्खासमावन्ने गिहिवासे वि सुव्वए । मुच्चई छविपव्याओ गच्छे जक्खसलोगयं ૨. દા. શs | ૨. . સાવ