________________
[ ઉત્તરાધ્યયન સૂત્ર
નિર્જરાપેક્ષી ભિક્ષુએ એ સહન કરવું, અને સર્વોત્તમ આર્યધર્મ (પાલન કરતાં) શરીરના અંત આવે ત્યાંસુધી મેલ કાચા ઉપર ધારણ કરવા. ૩૭
(૧૯) સ્વામી અભિવાદન કરે, ઊઠીને સત્કાર કરે અથવા ભાજનાદિ માટે નિમ ંત્રણ આપે એવી ઇચ્છા જે રાખે છે તેમની સ્પૃહા મુનિએ ન રાખવી. ૩૮
અલ્પ કષાયવાળા, અલ્પ ઈચ્છાવાળા, અજ્ઞાત ગૃહસ્થાને ત્યાં ભિક્ષા માટે જનાર, અલાલુપ ભિક્ષુએ રસમાં આસક્ત ન થવું, અને પ્રજ્ઞાાન એવા એણે અનુતપ ન કરવા. ૩૯
(૨૦) “ ખરેખર, મેં પૂર્વે અજ્ઞાનરૂપી ફળ આપનારાં (જ્ઞાનાવરણીય) કર્યાં કર્યા, જેથી કોઈ મને કંઇક વિશે પૂછે તે એ હું જાણી શકતા નથી. પૂર્વે કરેલાં, અજ્ઞાનરૂપી ફળ આપનારાં કર્મ પછીથી ઉદય પામે છે. ” એ પ્રમાણે કર્મના વિપાક જાણીને
૧ નિર્જરા એટલે કક્ષય. નિરાપેક્ષી એટલે કક્ષયની અપેક્ષા ૨ ૮ સ્વામી 'તે। અર્થ ટીકાકારા રાજા વગેરે સમૃદ્ધ વ્યક્તિ' એવા કરે છે.
રાખતા.
૧
R
૩
वेज निज्जरापेही आरियं' धम्मऽणुत्तरं । जाव सरीरभेओ त्ति जलं कारण धारए १९ अभिवायणमन्मुट्ठाणं सामी कुज्ज निमन्तणं । जे ताई पडि सेवन्ति न तेसिं पीहए मुणी अणुकसाई अपिच्छे अन्नाएसी अलोलुए । रसेसु नाणुगिज्झेला नाणुतप्पेञ्ज पन्नवं २० से नूणं मए पुव्वं कम्माऽणाणफला कडा | जेणाहं नाभिजानामि पुट्ठो के कण्हुई अह पच्छा उदिजन्ति कम्माडणाणकला कडा ! एवमस्सामि अप्पाणं नच्चा कम्मविवागयं
૪
સર્
१
બાય. મા૦।૨°૪. ૦ | રૂ મુન્ના. શા૦ । 2 ૩ન્તિ. શા૦ |
३७
૨૮
३९
Lo